________________
મંગલાચરણ
મંગલાચરણના ગુજરાતી-અનુવાદ.
‘શુનિષ્ઠરનિધાન ’ફાતિ ।
અથ -( મુનિન્દરનિધાનમ્ ) કર્મોનાં સર્વથા ક્ષયથી ઉત્પન્ન કેવળજ્ઞાન વગેરે ઘણા ગુણ્ણાના ભડાર, (qવૃક્ષોપમાનમ્ ) ભવ્ય જીવાને માટે સકલ સિદ્ધિને આપનારા હેાવાથી કલ્પવૃક્ષ જેવા, (નમિતસુરસમાગમ્ ) ભક્તિને લીધે દેવા જેમની સમક્ષ શ્રદ્ઘાવનત છે, (સિદ્ઘિનૈયાધિરાજ્ઞમ્ ) સિદ્ધિરૂપી મહેલના સર્વાધિકારી, (TMહિહિરુવિનાશમ્) કલિકાલના પાપાને નષ્ટ કરનારા, (મચવોધપ્રારમ્ ) ભવ્ય જીવાને માટે નિળયેાધરૂપ પ્રકાશ કરનારા (શિવસુલવમુનીન્દ્રમ્ ) કલ્યાણકારી સુખ આપનારા તેમજ મુનિયામાં ઇન્દ્રસ્વરૂપ એવા (નિનેન્દ્ર વીર નૌમિ) જિનેન્દ્રવીર ભગવાનને હું નમસ્કાર કરૂં છું.
વિશેષા ટીકા કરનારે જિનેન્દ્રવીર ભગવાનના માટે જે આ બધાં વિશેષપદો પ્રકટ કર્યા છે, તે તેમનામાં વિશેષતા પ્રતિપાદન કરનારા હાવા બદલ અન્યયેાગવ્યવચ્છેદક છે કેટલાક સિદ્ધાંતકારોના મત મુજબ જીવાત્મા એવા પણ મનાય છે કે તે ક`મળને કાઈપણ કાળે સ્પર્ધા નથી, તેના માટે ઈશ્વરત્વનું જ્ઞાન આદિકાળથી ચાલતું આવે છે, અને ખીજા કાઈપણ જીવાત્માની તે સ્થાન ઉપર પ્રભુત્વ સ્થાપિત કરવા જેટલી તાકાત નથી આ સિદ્ધાંત સારા નથી કેમકે જ્યાં સુધી આત્મા ક મળથી દૂષિત થયેલેા રહે છે, ત્યાં સુધી તે પેાતાની વાસ્તવિક શુદ્ધિથી દૂર રહે છે. આત્માની સપૂર્ણ પણે શુદ્ધિજ પરમાત્મદશા છે. એવા કાઇ પણ જીવાત્મા નથી કે જે શરૂઆતથી જ કમળના સંસગ થી દૂર રહ્યો હાય. અશુદ્ધિપૂર્વક જ શુદ્ધિ પ્રાપ્ત કરવાનું અહી વિધાન છે. આ વાતને સમજાવવા માટે જ ( હિહિવિનારામ્) ‘આ પદ્મ મૂકયું છે. કલિ’ પદ્ય રાગના ઉપલક્ષક છે, એટલે કે જ્યાં સુધી આત્મામાં રાગદ્વેષ માટે સ્થાન રહે છે ત્યાં સુધી કાઈ પણ જીવાત્મા કલિલ ? પાપને નષ્ટ કરનારા થઇ શકતા નથી. • કલિલ ’ આ પદ પણ કર્માનું ઉપલક્ષક છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, માહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય આ આઠ કર્યાં છે. આમાંથી કેટલાક પાપરુપ અને કેટલાક પુણ્ય પાપ રૂપવાળાં છે.
6
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર : ૦૧