________________
વર્ણન કરવામાં આવ્યું છે. આ બધાની રચનાથી તે નાટ્યવિધિ એકદમ અદ્દભુત હતી આ રીતે એ કે એક નાટ્યવિધિમાં, દરેકે દરેક નાટ્યકાર્યમાં દેવકુમારે તેમજ દેવકુમારિકાઓનું મિલન વગેરે કામ જે પ્રમાણે પૂર્વ સૂત્રમાં વર્ણિત છે તે પ્રમાણે બધું “સેવામi વૃત્ત રામવત ” આ ૪૩ મા સૂત્રના અંતિમ પાઠ સુધી જાણવું જોઈએ. એટલે કે ૩૨ પ્રકારની નાટ્યવિધિનું તેમણે જે પ્રદર્શન કર્યું, તે દરેકે દરેક નાટ્યવિધિમાં આ બધું તેમણે કર્યું. એવું દરેકે દરેક નાટ્યવિધિ માટે જાણી લેવું જોઈએ તેમજ ૩૯ માં સૂત્રના “સમાનેવ સમોસાનું વારિ નિત્તા સામેવ વતી વંતિ, પિત્તા રમામેવ વતી રમતિ” વગેરે બધા પદો તેમજ ૪૦ મા અને ૪૧ સૂત્રમાં બધા સૂત્ર તેમજ ૪૨ માં સૂત્રમાં સ્થિત “રિજે રેવાળે પરે સાવિ દો ” આ સર્વે પાઠ ગ્રહણ કરવો જોઈએ. તે સૂ૦ ૪૩ /
તi તે વહુ ' રૂચારિ
સૂત્રાર્થ–ત્યાર પછી તે ઘણાં દેવકુમારે અને દેવકુમારીકાઓ એક સ્થાને એકઠા થઈને ભગવાન મહાવીરની સામે ઈહામૃગ વગેરેની વિચ્છિત્તિ-રચનાથી યુક્ત એવી ત્રીજી નાટયવિધિ બતાવી. એ નાટયવિધિમાં ઈહામૃગ વૃક (વરુ નામનું એક જંગલી પ્રાણ) વૃષભ, તુરગ, નર, મકર, પ્રસિદ્ધ છે, વિહગ પક્ષી, વ્યાલ–સ૫, ૩૩, (એકમૃગ વિશેષ) અને ચમર-મૃગની એકવિશેષ જાત, સરભ (અષ્ટાપદક પશુ વિશેષ) કુંજર, હાથી, વનલતા, પદ્મલતા–વૃક્ષની લતાઓના નામનો સમાવેશ થાય છે. આ ઈહામૃગ વગેરેના આકાર મુજબ આકાર બનાવીને નૃત્ય કરતાં નાટયવિધિનું પ્રદર્શન કરે છે ! સૂત્ર ૪૪ છે
ટીકાર્થ આ સૂત્રાર્થ મુજબ છે. વિશેષ વિવરણ માટે જુઓ સૂ. ૨૦ માસૂ૦૪૪ “જો વ રૂારિ સૂત્રાર્થ–ત્યાર પછી તે દેવકુમાર અને દેવકુમારિકાએ ભગવાનને એકતે વક વગેરે રૂ૫ ચોથી નાટ્યવિધિ બતાવે છે. તેમાં એક વક તે નાટ કહેવાય છે. કે જેમાં નટો એકજ દિશામાં ધનુષાકાર થઈને નાચે છે. આમ જ જે નાટયવિધિમાં બે દિશાઓમાં પરસ્પર એક બીજાની સામે થઈને ધનુષાકાર રૂપે શ્રેણું બનાવી નૃત્ય કરવામાં આવે તે દ્વિઘાતે વક છે જેમાં એક બાજુ ખાડાના આકાર રૂપે નૃત્ય કરવામાં આવે તે ““pવતઃ ” અને બંને બાજુએ ખાડાના આકાર રૂપે નૃત્ય કરવામાં આવે તે “દિશા ” કહેવાય જેમાં ફક્ત એકજ દિશામાં ચક્રાકાર નટનું નૃત્ય કરવામાં આવે તે “
g વઢ” અને પરસ્પર
શ્રી રાજપ્રશ્રીય સૂત્રઃ ૦૧
૧૨૭