________________
સામે સામે બે દિશામાં ચકકારથી નૃત્ય કરે તેને “દિયારારું કહેવાય છે. તેમજ જેમાં અર્ધ ચક્રાકાર એટલે કે અર્ધ ચકના આકારરૂપે થઈને નટે નૃત્ય કરે તે વાર્ષવાવાઝ નામનું નાટ્ય કહેવાય છે. આ જાતની નાટ્યવિધિથી તે દેવ કુમાર વગેરે નાટયો બતાવે છે.
આ ચોથી નાટવિધિ છે.
આ પ્રમાણે ચંદ્રાવલિ, સૂર્યાવલિ, હંસાવલિ વગેરે નામક નાટકવિધિઓ પિતાના નામ મુજબ જ આકૃતિવાળી પાંચમી નાટવિધિને સમજી લેવી જોઈએ. સૂપા
ચંદુમામળપવિત્તિ ર” ફુટ્યારિ !
સૂત્રાર્થ-તે દેવકુમાર અને દેવકુમારિકાઓએ જે દિવ્ય છઠ્ઠી નાટવિધિનું પ્રદર્શન કર્યું. તેમાં તેમણે પહેલાં ચન્દ્રોદયની પ્રષ્કટ રચના કરી અને તે રચનાથી યુક્ત નાટકવિધિ બતાવી, ત્યાર પછી સૂરદ્દગમનપ્રવિભક્તિ-સૂર્યોદયની રચનાથી યુક્ત નાટકવિધિ બતાવી આ પ્રમાણે ઉમને દમન રચના નામની નાટકવિધિ પ્રદર્શિત કરી. એ છઠ્ઠી નાટકવિધિ છે. કહેવાનો હેતુ આ પ્રમાણે છે કે એ છઠ્ઠી નાટકવિધિમાં ચન્દ્રોમન પ્રવિભક્તિ સૂરદ્રમન પ્રવિભક્તિનું તેમણે પ્રદર્શન કર્યું. એનું નામ ઉદ્રમનોમન નાટકવિધિ છે. તે ૬ ___ चंदागमणपविभत्तिं च सूरागमणपविभत्तिं च आगमणागमणपविभत्ति णामं दिव्वं વિહિં કવતિ-૭, ચન્દ્રાગમન પ્રવિભક્તિ-ચન્દ્રના આગમનની રચનાથી યુક્ત સુરાગમન-પ્રવિભક્તિ-સૂર્યના આગમનથી રચનાથી યુક્ત આ પ્રમાણે આગમનગમન પ્રવિભક્તિ નામની સાતમીએ દિવ્ય નાટકવિધિનું તેમણે પ્રદર્શન કર્યું. 19
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧
૧૨૮