________________
સેડીઓ ઉપર થઈને નીચે ઉતર્યા વહેલા તેવા રેવનો વ તો રિવા જ્ઞાન વિમળાબો રાિિજસ્ટ્રેળે ઉતરવાળપરિવUાં પોતિ) ત્યાર પછી બાકી રહેલા દેવ અને દેવીએ તે દિવ્ય યાન વિમાનમાંથી દક્ષિણ દિશાની ત્રણ સીડીઓ ઉપર થઈને નીચે ઉતર્યા.
ટીકાર્ય–ત્યાર પછી તે સૂર્યાભદેવ પદત્યનીક (પાયદળસેના) અસ્થાનીક, (અશ્વસેના) કુંજરાનીક (હાથીસેના) વૃષભાનીક અને રથાનીક (રથસેના) એ પાંચ અનકેથી–સેનાઓથી–પરિવેષ્ટિત થયેલા મહેન્દ્રવજથી યુક્ત થયેલા સાધમકલ્પના એતરાહ-નિર્માણ માર્ગ ઉપર આવ્યા તે મહેન્દ્રધ્વજ વજીમય હતે. વૃત્ત-વર્તુલ ગળ હતું, અને આકારમાં લષ્ટ સુંદર હતો. અહીં યાવત્ પદથી મહેન્દ્રધ્વજના
ષ્ટિ પરિકૃષ્ણ પૃદ” વગેરેથી માંડીને “જનતઝમનુસ્ટિશ્વવિડ સુધીના બધા વિશેષણનું ગ્રહણ થયું છે. એ મહેન્દ્રધ્વજ એક જન સુધીની ઉંચાઈ વાળા હતા અને એથી એ બહુ જ વિશાળ હતું. આ બધા વિશેષણને અર્થ ૨૫ માં સૂત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યો છે. આ મહેન્દ્રવજ સૂર્વાભદેવની આગળ આગળ દેવતાઓ વડે લઈ જવાઈ રહ્યો હતે સૂર્યાભદેવની સાથે ચાર હજાર સામાનિક દે હતા. પિત પિતાના પરિવાર સહિત ચાર અગ્રમહિષીઓ હતી. અત્યંતર પરિષદના આઠ હજાર દેવે હતા. મધ્યમ પરિષદાના દશ હજાર દે, અને બાહ્યપરિષદાના ૧૨ હજાર દેવ હતા. સેળ હજાર અંગરક્ષક દેવે હતા. તેમજ બીજા પણુ ઘણુ દેવ દેવીઓ સાથે હતાં. કે જેઓ તેજ સૂર્યાભવિમાનના રહેનારાં હતાં. અહીં સર્વદ્ધિની સાથે જે યાવત્ પદ આવ્યું છે, તેથી આઠમાં સૂત્રમાં આવેલા “સર્વ પદથી માંડીને ‘વ’ સુધીના પાઠને સંગ્રહ થયો છે. સર્વદ્ધિ સર્વઘુતિ, સર્વબળ, સર્વસમુદાય સર્વ વિભૂતિ, સર્વ વિભૂષા, સર્વ સંભ્રમ, સર્વ પુષ્પ માલ્યાલંકાર, સર્વ ત્રુટિત શબ્દસંનિનાદ, મહતી ઋદ્ધિ, મહતીઘુતિ, મહાન બળ અને મહાન્ સમુદાયથી તેમજ મહાન વર ત્રુટિત યમક સમક પ્રવાદિત એવા શંખ, પણવ, પટહ, ભરી, ઝલ્લરી, ખરમુખી, હુડુક્કા, મુરજ, મૃદંગ, દુંદુભી આ બધાનાં નિર્દોષનાદિત શબ્દથી યુક્ત થયેલા તે સૂર્યાભદેવ સાધમકલ્પના એકદમ મધ્યભાગથી પસાર થઈને તે પ્રસિદ્ધ દિવ્ય-અદભુત દેવ સમૃદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દેવ પ્રકાશ, દિવ્ય દેવાનુભાવ દેવપ્રભાવનું પ્રદર્શન કરતે કરતે ચાલવામાં ઉત્સુક થયેલો તે જ્યાં સધર્મકલ્પને ઉત્તર દિશા તરફને જે નિર્માણ માર્ગ હતું ત્યાં આ સર્વદ્ધિ વગેરે આ સમસ્ત પદોની વ્યાખ્યા આઠમાં સૂત્રમાં કરવામાં આવી છે. ત્યાંથી જ જિજ્ઞાસુઓએ આ પદોને અર્થ જાણી લેવું જોઈએ ત્યાં આવીને તે જન લક્ષ પ્રમાણ દેહ ભાગથી અનુક્રમે નીચે ઉતર્યા અને માર્ગને અનુક્રમે ઓળંગતે ઓળંગતે પોતાની પ્રસિદ્ધ ઉત્તમ યાવત ત્વસ્તિ, ચપળ ચંડ.
શ્રી રાજપ્રશ્નીય સૂત્ર: ૦૧
૯૪