________________
તિયંગ લેક સંબંધી અસંખ્યાત દ્વીપ સમુદ્રોના મધ્યભાગમાંથી પસાર થઈને જ્યાં નંદીશ્વર દ્વીપ હતા, જ્યાં અગ્નિ કેણમાં રતિકર પર્વત હતા, ત્યાં આવ્યા. ( उवागच्छित्ता त दिव्वं देविढिं दिव्वं देवज्जुई दिव्वं देवाणुभावं पडिसाहरेमाणे २ पडिसंखेवेमाणे २ जेणेव जबूदीवे दीवे जेणेव भारहे वासे जेणेव आमलकप्पा નચર નેવ વાઢવો 1 ગેળે સમજે એવં માવીને તેને વાળ૬) ત્યાં આવીને તે દિવ્ય દેવદ્ધિનું, દિવ્ય દેવઘુતિનું, દિવ્ય દેવાનું ભાવનું ધીમે ધીમે સંહરણ કરતે, ધીમે ધીમે તેને સંક્ષિપ્ત કરતે જયાં જંબુદ્વીપ નામે દ્વીપ હતું, જ્યાં ભારત વર્ષ હતું, જ્યાં આમલક૯પા નામે નગરી હતી અને જ્યાં આપ્રશાલવન હતું અને તેમાં પણ જ્યાં શ્રમણ ભગવાન મહાવીર વિરાજમાન હતા ત્યાં આવ્યો (उवागच्छित्ता समण भगवं महावीरं तेणं दिव्वेण जाण विमाणेणं तिक्खुत्तो आयाहिणं પચાહિi ) ત્યાં આવીને તેણે તે દિવ્ય વિમાનની તે શ્રમણ ભગવાન મહાવીરની ત્રણ વાર પ્રદક્ષિણા કરી. (રિ નમળરૂ મારો મહાવીર उत्तरपुरस्थिमे दिसि भागे त दिव्वं जाणविमाणं इसिं चउरंगुलमसंपत्तं धरणित्तलंसि વે) પ્રદક્ષિણા કરીને પછી તેણે પોતાના દિવ્ય યાનવિમાનને શ્રમણ ભગવાન મહાવીરની તરફ ઈશાન કેણમાં ભૂમિથી ચાર આંગળ ઉપર સ્થિર રાખ્યું. ( ठवित्ता चउहिं अग्गमहिसी हिं सपरिवाराहिं दोहिं अणीएहिं त जहा गंधव्वाणीएण य नट्टाणीए य सद्धि संपरिबुडे ताओ दिव्वाओ जाणविमाणाओ पुरथिमिल्लेणं રિપોવાળટિકવUi gવો) સ્થિર રાખીને તે પોતાના પરિવાર અગ્રમહિષીએ સાથે અને બે અનીકેની સાથે–ગંધર્વોનીકની સાથે અને નાટ્યાનીકની સાથે તે દિવ્ય યાનવિમાનમાંથી પૂર્વ દિશા તરફની ત્રણ સીડીઓ ઉપર થઈને નીચે ઉતર્યા. ( तए णं तस्स सूरियाभस्स देवस्स चत्तारि सामाणियसाहस्सीओ ताओ दिव्वाओ બાળવિમાનrો ઉત્તરિળ તિણોવાળાદિકવા પરëરિ) ત્યાર પછી તે સૂર્યાભદેવના ચાર હજાર સામાનિક દેવે તે દિવ્ય યાન વિમાન ઉપરથી ઉત્તર દિશાની ત્રણ
શ્રી રાજપ્રશ્નીય સૂત્રઃ ૦૧
૯૩