________________
જાહેર કરીને ભીખ માંગી-માંગીને પેતાનું ગુજરાન ચલાવતો હતો. (સૂ॰ ૫)
ભગવાન્ કા સમવસરણ કા વર્ણન
‘તે” શાહે ' ઇત્યાદિ.
તેાં જાણે” તે” સમાઁ' તે કાલ અને તે સમયને વિષે સમજે મળવું મહાવીરે નાવ સૌરિ શ્રમણ ભગવાન મહાવીર યાવતુ સમવસ્તૃત થયા. અહીં ‘ચાવત્’ શબ્દથી ખીજા વિશેષણાનું ગ્રહણ થએલું છે, જેમ ́ પુજ્વાળુપુષ્વિ
માળે ગામજીનામં ટૂડઞમાળે સુદ-મુદ્દેળ વિમાને ’ ઇત્યાદિ. અર્થાત્ તીર્થંકરાચિત વિહાર કરવાની પદ્ધતિ પ્રમાણે એક ગામથી ખી ગામમાં વિચરતા થકા સુખશાન્તિપૂર્વક અહીં આવ્યા. (સિદ વિચા) તે નગરના પ્રજા
વિજયનામક રાજાકા ભગવાનકા દર્શનકે લિયે જાના
"
જનાના સમુદાય શ્રીમહાવીર પ્રભુને વંદના કરવા તેમજ ધમ દેશના સાંભળવાને માટે તે સ્થળે એકત્રિત થયા. ‘તદ્Î તે વિનમ્ વૃત્તિપુરમીત્તે હાજ્ જૂદે સમાને પછીથી તે વિજય નામના રાજાને ખખર પડી કે શ્રમણુ ભગવાન્ મહાવીર પૂર્વાનુપૂર્વી થી ગ્રામાનુગ્રામ વિહાર કરતા-કરતા આ નૃગાગ્રામ નગરના બહાર ચંદનપા પ નામના અગીચામાં સાધુ-સમાચારી અનુસાર અવગ્રહ લઇને તપ અને સંયમથી પેાતાના આત્માને ભાવિત કરતા થકા વિચરે છે, ત્યારે બા નળ તથા નિ જે પ્રમાણે કૂણિક રાજા બહુજ ઠાઠ-માઠથી પ્રભુની વંદના અને ધર્માં શ્રવણુ કરવાની ઇચ્છાથી નીકળ્યા હતા તે પ્રમાણે આ વિજય નામના ક્ષત્રિય રાજા પણ ભગવાનની વંદના કરવા માટે માટા ઠાઠ-માઠથી નીકન્યા, અર્થાત્ ભગવાનના પધારવાની વાત સાંભળતાંજ રાજાનું ચિત્ત અપૂર્વ આનંદથી ભરાઈ ગયું. હૃદયમાં અપૂર્વ ઉત્સાહ હતા.
શ્રી વિપાક સૂત્ર
૨૫