________________
અધ્યયનનું સ્પષ્ટીકરણ કરતા થકા કહે છે કે – મૃગાગ્રામ નામનું એક બહુજ વિશાલ અને સુન્દર નગર હતું. તેના બહારના ભાગમાં ઈશાનકેણમાં છ હતુઓની શોભાથી વિશેષ શોભતે ચંદનપાદપ નામનો એક ઘણોજ પ્રાચીન નન્દનવન જે વિસ્તારવાળે મનહર બગીચો હતો. તેના મધ્યભાગમાં સુધર્મ નામના યક્ષનું એક નિવાસસ્થાન હતું. તે નગરને અમલ કરનાર ક્ષત્રિયકુલાવર્તસ વિજય નામને કેઈ એક રાજા હતા. તે ઘણેજ પ્રતાપી અને રાજાઓના સમુદાયમાં મુખ્ય હતું. તેની રાણીનું નામ મૃગાદેવી હતું. તે પણ બહુજ સુંદર અને સુકેમલ અંગવાળાં હતાં. રાણીના શરીરની સુંદરતા એવી હતી કે તેના રૂપ પાસે કામદેવની સ્ત્રી રતિ પણ લજજા પામી જતી હતી. રાણીને શરીર, પ્રત્યેક અંગ ઉપાંગેની પરિપૂર્ણતાથી યુકત હતું, કેઈપણ અંગ-ઉપાંગમાં કઈ પ્રકારની ન્યૂનતા ન હતી. તે રાણીને એક પુત્ર થયે જેનું નામ મૃગાપુત્ર હતું. તે બિચારો જન્મથીજ આંધળા, બહેરે, મૂંગે અને લંગડો હતો. તે હંડક સંસ્થાનવાળો હતો. તેને હાથ, પગ આદિ અંગ અને તેના અવયવભૂત કોઈ ઉપાંગ ન હતાં, માત્ર તેની આકૃતિ હતી. તે પુત્ર વાયુના રેગવાળો હતો. મૃગાદેવી તે બાળકને લોકોથી છુપાવીને મકાનના નીચેના ભાગમાં રાખતી હતી, અને ત્યાં આગળ ખાવા-પીવાનું આપીને તેનું પાલન પિષણ કરતી હતી (સુ) ૪)
જન્માંધપુરૂષકા વર્ણન
તત્વ of ઈત્યાદિ.
તવ્ય i મિયા રે તે મૃગાગ્રામ નગરને વિષે “ બાપુ એક જન્મથી આંધળે કે પુરુષ રહેતું હતું. તે i gોળ સારવુ તે બીજા કેઈ નેત્રવાળા પુરુષની સહાયતાથી “જુગ સંઘ પબિમાર લાકડીના આધારે ચાલતું હતું. ચાલતાં ચાલતાં “દહિણીસે” તેના માથાના બાલ એકદમ વિખરાખેલા હતા, અને “
મથીજાવશvi on ગમાણ માખીઓને મેટો સમૂહ તેના માથા ઉપર ઉડતા હતા, અને તેના સાથે સાથે રસ્તામાં તે સમૂહ પણ જતા, કારણકે તેનું શરીર બહુજ મેલું હતું. આ પ્રકારની દુર્દશાવાળ તે બિચારે ‘મિયા મે જયારે જિદે જ તે મૃગાગામ નગરમાં ઘરે ઘરે “હુવહિવાઈ ત્તિ જેમને વિદg દીનતાપૂર્વક–દયા ઉત્પન્ન થાય તેવી રીતે ભીખ માગીને પિતાને નિર્વાહ કરતે હતો.
ભાવાર્થ-તે મૃગાગ્રામ નગરમાં એક જન્માંધ માણસ રહેતે હતે. તેને સહાય આપનારો એક ભીખારી માણસ બીજે હતું, તે આંધળે ન હતું, તેથી તેની સહાયતાના બળથી તે પિતાનું તમામ કામ કરતો હતો. તે જન્માંધ જ્યારે ભીખ માંગવા નિમિત્તે જ્યાં-ત્યાં જવા માટે તૈયાર થતો ત્યારે તે આંખવાળે તેને લાકડી પકડાવીને લઈ જતો હતો. એકદમ ગંદે રહેવાથી દુર્ગધથી ખેંચાઈને માખીઓનાં ટેળાએ તેના આસ-પાસ માથા ઉપર ફર્યા કરતાં હતાં. તે ઘેરઘેર પિતાની દીનતા
શ્રી વિપાક સૂત્ર
૨૪