________________
છે. પ્રાણી, જીવ અને અજીવાને વિષય કરીને તીવ્ર દિભાવા દ્વારા પ્રવૃત્તિ કર્યાં કરે છે, અર્થાત-અધિકરણના બે ભેદ છે-(૧) એક જીવાધિકરણ, (૨) અને ખીજો અજીવાધિકરણ, એ અન્ત અધિકરણ તીવ્ર દિભાવસંપન્ન વ્યકિતના વિષયભૂત થઈને સાંપરાયિકક ખ ધનુ' નિમિત્ત થાય છે, તેથી જ એ બન્ને જીવ અને અજીવ, તેમને આશ્રય કરીને પ્રવૃત્તિ કરનારા જીવ માટે દુર્ગતિપંથનું નિમિત્ત હાવાથી અધિકરણ શબ્દ દ્વારા કહેવામાં આવ્યા છે
અજીવ ને
ભાવા -કાઈ પણ પ્રાણી હેાય તે જીવને નિમિત્ત લઈને અથવા નિમિત્ત લઇને જ તીવ્રાદિભાવાથી યુક્ત થઇ ક્રિયા ચાલુ કરે છે. એ અપેક્ષાથી તે તન્નિમિત્તક સામ્પરયિક આસ્રવનુ બંધક થાય છે. સામ્પરાયિક આસવમાં એ બન્ને (જીવ–અજીવ ) યથાયેાગ્યરૂપથી જીવની પ્રત્યેક પ્રવૃત્તિમાં નિમિત્તભૂત અથવા વિષયભૂત થાય છે. નિમિત્ત હાવાથી એ બન્નેને સાંયરાયિક આસ્રવના અધિકરણ કહેવામાં આવે છે.
(૧) જીવને વિષય કરીને જ સામ્પરાયિક આસત્ર થાય છે તે જીવાધિકરણ, અને જીવને નિમિત્ત લઇને જે સાંપરાયિક આસ્રવ થાય છે તે અજીવાધિકરણ છે, દ્રવ્ય અને ભાવ ના ભેદથી એ જીવાધિકરણ ના એ પ્રકાર છે. છેન, ભેદન આદિ દ્રવ્યરૂપ અધિકરણ છે, અર્થાત્ જીવનું છેદન, ભેદન આદિ કરવું જે દ્રવ્યશસ્ત્ર છે તે દ્રવ્યાધિકરણ છે. તેના પણ લૌકિક અને લોકોત્તર એ બે ભેદ છે. કુઠાર આદિ લેકમાં શસ્રરૂપથી પ્રસિદ્ધ હાવાથી તે લૌકિકશસ્ત્ર કહેવાય છે તે એકજ ભેદવાળુ છે. લોકોત્તરશત્રુ, દહન, વિષ, લવણુ, સ્નેહ, ક્ષાર, અમ્લ તથા અનુપયુકત-વિવેકહીન વ્યકિતના મન. વચન અને કાયાના ભેદથી નવ પ્રકારના ભેદવાળું છે. કુઠારાદિક લૌકિક શસ્ત્ર ૧, દહનાદિ લોકોત્તર શસ્ત્ર નવ પ્રકારનું, એ પ્રમાણે દસ પ્રકારનું શસ્ત્ર છે. લેાકેાત્તર શસ્ત્ર એમને એટલા માટે કહ્યું છે કે જે પ્રમાણે કુઠાર, તલવાર આદિ દ્રવ્ય, લાકમાં “શસ્ત્ર” આ નામથી પ્રસિદ્ધ છે તે પ્રમાણે એ દહન કરવું-ખાળવું આદિ ક્રિયા શસ્રરૂપથી પ્રસિદ્ધ નથી, તે માટે તેને લેાકેાત્તર શસ્ત્ર કહે છે. જીવ, આ દ્રવ્યરૂપ અધિકરણને જીવ અને અજીવ ઉપર પ્રયાગ કરવાથી સામ્પરાયિક કર્મના અધ કરે છે હાથ, પગ, અને ગ્રીવા-ગરદન આદિને કુઠાર આદિથી કાપવું તે છેદન છે. સચેતન વૃક્ષ આદિને અગ્નિથી ખાળવું તે દહન છે. વિષ-ઝેર આપીને કાઇને મારવું, ખાર નાંખી-વખેરી પૃથિવીકાય આદિ જીવાના ઉપઘાત કરવા, ઘી-તેલ આદિથી જીવાના વિધાત કરવેા, ક્ષાર-રાખ વડે કરી તમામ ચામડી અને માંસ વગેરે કાપવું, આરનાલ-કાંજી આદિ આમ્લ-ખાટી ચીજો વડે પૃથિવીકાય આદિ જીવાનો ઉપઘાત કરવા, તે સમસ્ત લૌકિક અને લેાકાત્તરિક દ્રવ્ય-શસ્ત્ર સાંપાયિક કર્મબંધનું કારણ છે. એ પ્રમાણે અનુપયુત-ઉપયેગ વિનાની વ્યકિતની માસિક, વાચિક અને કાયિક ક્રિયા અને પ્રવૃત્તિ પણ પેાતાના આશ્રિત જીવને કર્મબંધનું કારણ થાય છે.
આત્માના તીવ્ર, તીવ્રતર આદિ જે ભાવ છે તે ભાવાધિકરણ છે. આ ભાવાધિકરણથી સંમિલિત જીવ અને અજીવને નિમિત્ત કરીને સાંપરાયિક કર્મોના બંધ
શ્રી વિપાક સૂત્ર
૬