________________
થાય છે. આ ભાવાધિકરણ ૧૦૮ એકસે આઠ પ્રકારના છે, તે આ પ્રકારે જાણવા જોઇએ. આ ભાવાધિકરણરૂપ જીવાધિકરણ સક્ષેષથી ત્રણ પ્રકારના છે—(૧) સરંભ, (૨) સમારંભ, (૩) આર ભતેના, ત્રણ યેગા-મનેયાગ, વચનયોગ અને કાયયોગના ભેદથી નવ ભેદ, તેને કૃત, કારિત અને અનુમેદના, આ ત્રણથીશુતાં સત્તાવીસ ૨૭, અને તેને ક્રોધ, માન, માયા અને લેલ, આ ચાર કષાયેથી ગુણતાં ૧૦૮ પ્રકાર-ભેદો થાય છે. હિંસાદિક કાર્ય કરવાના સંકલ્પ—વિચાર કરવા તે સંરભ, તે કાની સામગ્રીનું આયોજન-એકત્રિત કરવું તે, અથવા જીવાને સંતાપ પહોંચાડવા— કષ્ટ દેવું તે સમારભ, અને પ્રાણીને વધ—હિંસા કરવી તે આરભ છે. કહેવુ છે કે:" संरम्भः संकल्पः परितापनया भवेत् समारम्भः । प्राणिवधस्त्वारम्भः त्रिविधो योगस्ततो ज्ञेयः ॥"
''
।।”
ભાવા
—મનથી સંરભ કરવા, મનથી સમારંભ કરવા, મનથી આરંભ કરવા; વચનથી સંરંભ કરવે, વચનથી સમારંભ કરવા, વચનથી આરંભ કરવા; કાયથી સંરભ કરવા, કાયથી સમાર ંભ કરવા, અને કાયથી આર ંભ કરવા; આ પ્રકારે સરભ આદિના, યોગાની સાથે નવ ભે થાય છે. એજ પ્રકારે મનથી સરભર કરાવવા’ આદિ નવ ભેદ, અને મનથી સરભ કરવાની અનુમાદના કરવી' આદિ નવ ભેદ, આ અઢાર ભેદા થાય છે. બધા ભેદે મળીને સત્યાવીસ ભેદો થાય છે. એજ સત્યાવીશ ભેદ ખીજા પ્રકારે આ રીતે સમજવા જોઇએ—મનથી સ્વયં સંરભ કરવા, મનથી ખીજા પાસે સરંભ કરાવવા, મનથી સરભ કરવાવાળાને અનુમેદન આપવું, તથા વચનથી સરંભ કરવા, કરાવવા, અને અનુમાદન આપવું, તેમજ કાયાથી સરભ કરવા, કરાવવા, અનુમાદન આપવું, એ પ્રમાણે ૯ નવ ભેદ એક સંરભના થાય છે, એ પ્રમાણે સમારંભ અને આર્ભના પણ યાગો દ્વારા ૧૮ અઢાર ભેદ થાય છે. તેથી પ્રથમનાં નવ—૯ અને ખીજા ૧૮ અઢાર, એ પ્રમાણે સત્યાવીશ ભટ્ટ થાય છે. જે વ્યકિત મનથી સ્વયં સરંભ કરે છે તે કાઈ પણ જાયના આવેશથી જ
શ્રી વિપાક સૂત્ર
の