________________
આ ત્રણ યુગોની ઉત્પત્તિમાં વીર્યાન્તરાય કર્માંના ક્ષયેાપશમ કારણરૂપ છે. આ ત્રણ પ્રકારના યોગજ આસ્રવ છે. જે પ્રમાણે કુવાની અંદર પાણી આવવામાં અંત કારણ છે તેવી જ રીતે આત્મામાં કર્મોના પ્રવેશ થવામાં ચેગ કારણ છે. કર્મોના આવવાના દરવાજાનું નામ આસ્રવ છે. જો કે ચેગ, આસ્રવ થવામાં કારણ છે, તે પણ અહીં કારણમાં કાર્યના ઉપચાર કરીને તેને આસવ કહેલું છે, જેવી રીતે પ્રાણાની સ્થિતિમાં કારણ અન્ન હેાવાથી અન્નને જ પ્રાણ કહેવાના વ્યવહાર છે.
.
તે યાગ શુભ અને અશુભના ભેદથી એ પ્રકારના છે. શુભ પરિણામા દ્વારા રચેલા ચાગનું નામ શુભયોગ અને અશુભ પરિણામા દ્વારા રચેલા યાગનું નામ અશુભયોગ છે. શુભયાગથી પુણ્ય અને અશુભયોગથી પાપના આસ્રવ થાય છે. “પુનાતિ ગાત્માને પુછ્યું' જે આત્માને પવિત્ર કરે તે પુણ્ય, અને “તિ-ક્ષતિ શુમાત્માસ્માનું સંસ્પાપ” જે આત્માને સારા કાર્યાંથી દૂર રાખે તેને પાપ કહે છે.
આ ચેગ, કષાયતિ જીવાને સાંપરાયિક-આસ્રવનું અને કષાયરહિત જીવાને ઇર્યાપથ-આસવનું કારણ છે. આત્માને જે કશે, અર્થાત–ચાર ગતિમાં ભટકાવીને દુ:ખ આપે તે કષાય છે. એ કષાય મુખ્ય અનંતાનુખ ધી, અપ્રત્યાખ્યાનાવરણ, પ્રત્યાખ્યાનાવરણ અને સંજ્વલનના ભેદથી ચાર ૪ પ્રકારના છે. જે આસ્રવનું પ્રયાજન સંસાર જ છે તે સામ્પરાયિક આસ્રવ છે, સ્થિતિ અને અનુભાગમંધરહિત કર્યાંના આસવનું નામ જીર્યાપથ આસ્રવ છે. આ બંધ પૂર્વભવની અપેક્ષા અગિયારમા (૧૧) તથા આ ભવની અપેક્ષા ખારથી તેરમા (૧૨ થી ૧૩) ગુણુસ્થાન સુધીના મોક્ષગામી જીવાને હાય છે. એના પહેલા ગુણસ્થાનામાં સાંપરાયિક આસ્રવ હાય છે. ઈર્યાપથ આસ્રવની સ્થિતિ સર્વાં સમયની અપેક્ષા ત્રણ ૩ સમયની તથા ખંધ આદિની અપેક્ષાથી એકસમયમાત્રની છે, અહીં મધ્યમ સમયને જ ગ્રહણ કરવામાં આવ્યે છે. પહેલી અવસ્થા ખંધની, બીજી અવસ્થા વેદનની અને ત્રીજી અવસ્થા નિરાની છે, આ અપેક્ષાથી તે અવસ્થાએાના ભિન્ન ભિન્ન સમયને જ આ સ્થળે મધ્યમ સમય સમજવા જોઇએ. અર્થાત્-એક મધ્યમ સમયમાં જ સાતાવેદનીય કર્મોના બંધની એ તમામ ભિન્ન-ભિન્ન અવસ્થા થાય છે, બીજા સમયેામાં થતી નથી. આ ક્ષીણમાહ કેવલીની અપેક્ષાથી કહેલું છે, ઉપશાંતમેહની અપેક્ષાથી અનુત્તરવિમાનવાસી દેવાની તેત્રીસ ૩૩ સાગરાપમની સ્થિતિ છે.
સાપરાયિક આસવના ભેદ
ચતુતિરૂપ સોંસારનું નામ સ ંપરાય છે. આ સંપરાય જ જે આસવનું પ્રત્યેાજન હાય તે સામ્પરાયિક આસ્રવ છે. સંસારમાં પરિભ્રમણ કરવાનું જે કારણ છે તે સામ્પરાયિક આસ્રવ છે. તેના ભેદ શ્રોત્રાદિ પાંચ ઇન્દ્રિયા, ક્રોધાદિક ચાર કષાય, હિંસાદિક પાંચ અત્રત અને કાયિકી આદિ પચીશ ક્રિયાએ આ પ્રમાણે ૩૯ આગણુચાલીશ ભેદ છે. આ આસ્રવની વિશેષતામાં અહીં નીચે લખેલા ભાવ કારણ છે, અર્થાત-સંસારમાં પરિભ્રમણ કરાવવાવાળા એ કર્મોના બંધ કરનાર સકષાય જીવાને કદંબંધ તુલ્ય જ થઈ જાય છે તે વાત નથી, પરન્તુ તીવ્રભાવ, મદભાવ, મધ્યમભાવ,
શ્રી વિપાક સૂત્ર
૩