________________
અવતરણકા
વિપાકશ્રુતસૂત્રની વિપાકચન્દ્રિકા ટીકાની અવતરણિકાના ગુજરાતી અનુવાદ
સંસારમાં રહેનારા તમામ પ્રાણીએ મિથ્યાત્વ, અવિરતિ અને કષાય આદિ ક બન્ધ કરાવનારા કારણેા વડે હમેશાં ખૂબ સ ંતપ્ત, અને જ્ઞાનાવરણીય આદિ અઠ પ્રકારનાં કર્યાંથી હમેશાં બહુજ અકળાયેલાં થઈ રહ્યા છે. સાચી આત્મશાંતિ કેવી હાય ? તે વિષેનું તેને જ્ઞાન થતું નથી, કારણ કે આત્મિક શાંતિના સાચા ઉપાય એક વૈરાગ્ય જ છે. તે વૈરાગ્યથી તે જીવે હમેશાં વિમુખ છે, તે કારણથી તેને સાંસાર ઉપરથી વૈરાગ્ય થાય તે માટે ભગવાન આ વિપાકશ્રુત સૂત્રના અર્થ પ્રકટ કરે છે. આ સૂત્રમાં તે આ સ્પષ્ટ કરશે કે, કયા કયા કર્મોના કેવા કેવા વિપાક થાય છે? એનાં સાંભળવાથી જીવને વૈરાગ્યની ઉત્પત્તિ થશે અને છેવટે તેને પરમ્પરાસમ્બંધથી મેક્ષના લાભ અને સાચી આત્મિક શાંતિ પ્રાપ્ત થશે.
કર્યાંનું આવવું તેનું નામ આસવ છે. આસવ વડે કરીને આત્માને વિષે નવાંનવાં જ્ઞાનાવરણીય આદિ કર્માં આવે છે, અર્થાત- જીવ મિથ્યાદેશન આફ્રિક`ખધ કરાવનારા કારણેા વડે હમેશાં કાણુ વાઓને ચેાગા દ્વારા ખેંચતા રહે છે, અને તે કાણુવ ણાએ કષાયના સંધના કારણે જુદા જુદા જ્ઞાનાવરણીય–આદિ–રૂપથી ખાધેલા ભાજનના પરિપાકની માફક પકવ થતી રહે છે. મન, વચન અને કાયાની જે ક્રિયા તેનું નામ ચાગ છે, અને તેજ આસવ છે.
ભાવામન, વચન અને કાયા દ્વારા આત્માના પ્રદેશામાં જે પરિસ્પન્દ (હલન-ચલન) થાય છે, તેને યાગ કહે છે. તે ચેાગના ત્રણ ભેદ છે–મનાયેાગ, વચનચાગ અને કાયયેાગ.
મનોચેગ-મનના નિમિત્ત વડે આત્માના પ્રદેશામાં જે હલન-ચલન થાય છે તે મનાયેાગ છે, વચનના નિમિત્ત વડે આત્માના પ્રદેશેામાં જે હલન-ચલન થાય છે તે વચનયેાગ છે અને કાયાના નિમિત્ત વડે આત્માના પ્રદેશામાં જે હલન-ચલન થાય છે તને કાયયાગ કહે છે.
શ્રી વિપાક સૂત્ર
ર