________________
<<
રૂપ જ છે, તથા પ્રાણાતિપાત આદ્ધિ અને પ્રાણાતિપાત આદિ વડે ઉપાર્જિત કમ એ બધુ સ્વભાવરૂપ છે. આ રીતે બધામાં સ્વભાવરૂપતા માની લેવામાં આવે તા તે પ્રાણાતિપાત આદિમાં જીવરૂપતાની પ્રસક્તિ આવી જાય છે, કારણ કે સૌમાં એક સ્વભાવરૂપતાના સદૂભાવ જણાય છે. આમ હોય તે કોઇ એકમાં પણ કા કારણ ભાવનું નિરૂપણુ અસભવિત ખની જાય છે, એ રીતે તેા નરકા દિપ વિચિત્રતા નકામી ઠરે છે, પણ વિચાર કરવામાં આવે તે તે વિચિત્રતા નકામી તા નથી. જો તેને નકામી માનવામાં આવે તે પદાર્થોમાં ઘટ-ઘડા, પટ આહિરૂપ જે વિચિત્રતા છે તેને પણ અથવા ઘટ પટ આદિ જે પદાર્થોં છે તેમને પણ નકામા માનવા પડશે, પણ તે ખધા નિષ્કારણુ—નકામાનથી, સકારણક છે. આ રીતે સકારણુક હાવા છતાં પણ તેને નિષ્કારણુક કહેવી તે અસત્યભાષણ જ છે. અને તે વાત ઉપર સમજાવ્યા પ્રમાણે સ્પષ્ટ જ છે. એ જ પ્રમાણે ન તેવોનો વાલ્વિ ” દેવલાક નથી, ‘નચ અસ્થિ લિન્રિામાં ’ સિદ્ધિસ્થાનમાં ગમન કરવાનું નથી, અમ્માવિયો સ્થિ માતા પિતા પણ નથી,—ઉત્પત્તિમાત્ર કારણુતાને લઈને માતૃત્વ પિતૃત્વની કલ્પના ચેાગ્ય નથી કારણ કે સ્વભાવથી જ જે ઈચ્છે છે તે ઉત્પન્ન થઈ જાય છે–તેમાં કોઈ કારણ વિશેષના નિયમનું મહત્વ નથી. જો એવી વાત માની લેવામાં આવે તે પછી ચેતન મનુષ્ય આદિથી ચેતન જૂ' માકડ આદિ ઉત્પન્ન થતા જોવામાં આવે છે, ચેતનથી અચેતન મૂત્ર, મળ આદિ ઉત્પન્ન થતાં જોવામાં આવે છે, અચેતન કાષ્ઠમાંથી ચેતન કીડા આદિઉત્પન્ન થતા જોવામાં આવે છે, અચેતન કાષ્ઠમાંથી અચેતન લાકડાનો વહેર આદિ થતા જોવામાં આવે છે. તે બધું કેવી રીતે ઉત્પન્ન થાય ? કારણ કે અચેતનને ચેતનના પ્રત્યે કારણતા હાતી નથી અને ચેતનને અચેતનના પ્રત્યે કારણુતા હાતી નથી, તેથી ઉત્પન્ન થતા પદાર્થોમાં કેવળ જન્ય જનક સંબંધ જ સાપેક્ષ થાય છે-માતૃત્વ પિતૃત્વ આદિ વિશિષ્ટ સંબંધ નહીં. તે પ્રકારના કથનમાં પણ મૃષાવાહિતા એ રીતે આવે છે. જો કે જન્મ
""
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૮૩