________________
જનક ભાવ જો કે સમસ્ત પદાર્થોમાં તૂલ્યરૂપે છે. છતાં પણ માતૃત્વ પિતૃત્વ સંબંધ માતા પિતામાં અત્યંત હિતને સાધક-કર્તા હોવાથી એક વિશિષ્ટ સંબંધ છે. સ્વભાવવાદનું નિરૂપણ કરીને હવે સૂત્રકાર નિયતિવાદનું નિરૂપણ કરે છે –“ર તિ અસ્થિ પુનિતા સઘળાં કર્મોની સફળતા એક માત્ર ભાગ્યને જ આધીન હોય છે, તેથી ઉદ્યોગ નામની કઈ વસ્તુ નથી જે ઉદ્યોગને સુખાદિની પ્રાપ્તિનુ સાધન માનવામાં આવે તે દુનિયામાં કઈ જીવ દુઃખી લેવો જોઈએ નહીં, પણ એવી પરિસ્થિતિ હોતી નથી–અનેક ઉગી છે પણ દુઃખી દેખાય છે, તેથી પુરૂષાર્થ, અર્થસાધક નથી. ભાગ્યે જ અર્થસાધક છે એવો મત ધરાવતે નિયતિવાદ પણ એ કારણે મૃષાવાદ છે કે આપણી નજર સમક્ષ મૂકેલું ભજન પણ જ્યાં સુધી હાથ વડે ઉદ્યોગ – પુરૂષાર્થ ન કરવામાં આવે ત્યાં સુધી મેંમાં જતું નથી. તે કારણે જંતુઓમાં પણ પિતાના ભોજન માટેના પદાર્થો લાવવાના પુરૂષાર્થની પ્રવૃત્તિ જોવા મળે છે. આ પ્રમાણે જતુઓમાં પણ પ્રસિદ્ધ પુરૂષાર્થનું આરોપણ કર્યા પછી પ્રમાણાતીત નિયતિવાદ કેવી રીતે સ્વીકાર્ય બની શકે ? પુરૂષાર્થને ત્યાગ કરીને તેની સ્વીકૃતિ કરવામાં તે મૃષાવાદિતા જ રહેલ છે. “ઘણાનવ રચિસાવદ્ય ક–પાપકર્મોથી નિવૃત્ત થવું તેનું નામ પ્રત્યાખ્યાન છે. એમ કહેવું કે ધર્મના અભાવે ધર્મના સાધ. નરૂપ પ્રત્યાખ્યાનને પણ અભાવ છે. એવું કથન પણ તે કારણે મૃષાવાદરૂપ છે કે તેમાં સર્વજ્ઞનાં વચનને વિરોધ થાય છે તથા “વિ અસ્થિ શાસ્ત્ર મરજૂ ” આ પ્રકારની માન્યતા કે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળ નથી, મરણ પણ નથી, અથવા આયુ કર્મના સમૂહને ક્ષય થવાને અવસર આવે તે પણ મરણ થતું નથી, “રિહંતા રજવઠ્ઠી વહેવા વાસુદેવા નWિપ્રમાણુના અભાવે, અહંન્ત-તીર્થકર, ચકવત, બળદેવ, વાસુદેવ વગેરે કઈ પણ થયાં નથી અને “નૈવવિથ પિત્તળો” ગૌતમ આદિ ઋષિ થયાં નથી, કારણ કે– શમ, દમ સંયમ આદિ અનુષ્ઠાનેમાં પરાયણ હોય તે જ વ્યક્તિને ઋષિ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
/
૪