________________
જે જીવ નામને કઈ પદાર્થ જ ન હોય તે તે મરીને પિતાના પુન્ય પાપકર્મો પ્રમાણે મનુષ્ય લેકમાં અથવા દેવાદિ લેકમાં જન્મે છે. તે કથન અસત્ય ઠરે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે જીવનું અસ્તિત્વ ન હોય તે તેના
નથિ ૐ સુચતુBયાdi ” શુભ અને અશુભ કર્મોને બંધ બંધાતું નથી. જે શુભાશુભ કર્મોને બંધ જ બંધાતો ન હોય તે તેના ફળનો પણ અભાવ જ હોય. તથા “પંચામ્રૂચે સી માસંતિ” આ જે શરીર છે તે પૃથિવી, અપૂ (જળ), તેજ, વાયુ અને આકાશ, એ પાંચ ભૂત સ્વરૂપ છે. “દેવાનોrgૉ” પાંચ ભૂતને આ પારસ્પરિક સંબંધ અથવા વિયેગ સ્વભાવથી જ થયા કરે છે. તેમાં આત્મા કે કર્મ કારણરૂપ નથી.
હું વંર વધે મiાંતિ” કેટલાક વાદમાં માનનારા બૌદ્ધ સિદ્ધાન્ત મતાનુયાયી એવું કહે છે કે (૧) રૂપ, (૨) વેદના, (૩) વિજ્ઞાન, (૪) સંજ્ઞા અને (૫) સંસ્કાર એ પાંચ કપ છે. (૧) પૃથિવ્યાદિક અને રૂપાદિક તે રૂપસ્કંધ છે, (૨) સુખ, દુઃખ અને સુખદુઃખ એ ત્રણ પ્રકારને વેદના સ્કંધ છે. (૩) ઉપાદિકોના વિજ્ઞાન સ્વરૂપ વિજ્ઞાન સ્કંધ છે. (૪) આ અમુક છે-આ દેવદત્ત છે, ઈત્યાદિ રીતે જે સંજ્ઞાઓનું ગ્રહણ થાય છે તે સંજ્ઞા સ્કંધ છે. (૫) પુન્ય અપુન્ય આદિ રૂપ જે ધર્મ સમુદાય છે તે સંસ્કારસ્કંધ છે. એ પાંચ સ્કંધ જ છે, તે ભિન્ન આત્મા નામને કઈ સ્વતંત્ર પદાર્થ જ નથી, એ પ્રકારનું બૌદ્ધોનું મંતવ્ય છે. “મi = મrળવિયા વતિ ” જે મનને જ આત્મા માને છે તે મનેવિક કહેવાય છે. તથા “વા ગીતોત્તિ પવનહંસુ” કઈ કઈ ઉચ્છવાસ આદિ રૂપ વાયુ જ જીવ છે તેમ માને છે, તેમનું કહેવું એવું છે કે પ્રાણવાયુથી જ સમસ્ત કિયાઓ ચાલ્યા કરે છે, તેના વિના ચલતી નથી, તેથી પ્રાણવાયુ જ જીવે છે. “પરં સારૂાં નિધ” શરીરને જ જે જીવ માનનારા છે તેમનું એવું કહેવું છે કે તે ઉત્પત્તિવાળું હવાથી સાદિ (આદિ સહિતનું) છે અને અન્તવાળું હોવાથી વિનાશ યુકત (સાન્ત) છે.
૬૬ અ મ ?? આ જન્મમાં જે તેને જન્મ છે, તે જ તેનો ભવ છે, તે ઉપરાંત બીજે કઈ પણ તેનો ભવ–જન્મ નથી, કારણ કે “તરણ વિશ્વાસન્મિ સવજાણોત્તિ” જ્યારે આ શરીરને નાશ થાય છે ત્યારે આ જીવને પણ સર્વનાશ થઈ જાય છે–પછી તેનું અસ્તિત્વ જ રહેતું નથી, શુભ અને અશુભ કર્મ જેવું કંઈ પણ રહેતું નથી “પર્વ ” આ રીતે નાસ્તિક વાદીથી લઈને શરીરને જ જીવમાનનાર તે બધાને “મુરાવા” મૃષાવાદી છે લવંતિ” કહે છે. એટલે કે તે બધા અસત્ય વદનાર છે. સૂ-કા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર