________________
દુઃખો કે પ્રકાર કા વર્ણન
હવે સૂત્રકાર ને વિષયને સ્પષ્ટ કરે છે કે પૃથિવી આદિ માં વેદનાનાં કારણે કયાં કયાં છે-“દા–સ્ટિવઈત્યાદિ.
ટીકાઈ–“ોરાર્જ-ઝિય-૪-સર્જિ-મઝા-વું મન-હૃમ-અનાળિવિવિ-જા ઘા-gifમહાન વિરોણાળિ ચ” “ોદ્દા” કેદાળી અને “કુચિ” કુલિક-હળ વિશેષ વડે, “” ભૂમિને ખદવીતે પૃથિવી અને વનસ્પતિ જીને વેદનાનાં કારણો છે “૪િ મઢા” પાણીનું મર્દન કરવું “હુમા” ચલાવવું અને “મા” તલાવ આદિમાં રેવું તે અપકાયના જી માટે વેદનાનું કારણ છે. ચૂલ આદિમાં પાણી નાખવા વગેરેની જે ક્રિયાઓ થાય છે તેને મર્દન કહે છે. ક્ષમા ને અર્થ ચલાવવું થાય છે. કઈ જગ્યાએ ભરાઈ રહેલા પાણીને બહાર કાઢવાની જે ક્રિયા થાય છે. તેને ચલાવવું કહે છે. પાણીને એકત્ર કરીને કૂવા, તળાવ આદિમાં રોકી લેવાની ક્રિયાનું નામ “ોધન' છે તેવી ક્રિયાઓથી અપૂકાયને વેદના થાય છે. “ગઢાળિસ્ત્ર-વિવિઠ્ઠ
થાળ” અગ્નિકાય અને વાયુકાયને વેદનાના કારણે સ્વીકાય, પરકાય અને ઉભયકાય વિવિધ શસ્ત્રો છે. તેમના વડે તેમની વિરાધના થાય છે અગ્નિનુંકરીષની અગ્નિનું કાષ્ટની અગ્નિ સ્વાયરૂપ શસ્ત્ર છે, ધૂળ અને જળ આદિ પરકાયરૂપ શસ્ત્ર છે, અને પ્રજવલિત કરીષ આદિ ઉભયકાયરૂપ શસ્ત્ર છે. વાયુનું પૂર્વદિશાના વાયુનું પશ્ચિમ દિશાને વાયુ સ્વકીય શાસ્ત્ર છે, અગ્નિ આદિ પરકાય શસ્ત્ર છે, તથા અગ્નિથી સંતપ્ત વાયુ અને મશકની અંદર રહેલ હવા તે ઉભયકાય શસ્ત્ર છે. અચિત્ત વાયુથી ભરેલ તથા દેરીથી જેનું મુખ બંધ કરી દેવામાં આવ્યું છે એવી મશક જે જગ્યાએથી નદીના પાણીમાં છૂટી મૂકવામાં આવે છે ત્યાંથી શરૂ કરીને તરતી તરતી જ્યારે સે હાથ આગળ નીકળી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૬૫