________________
છુિં હું ચેવ ”
“ હાર્યાÉત્યિ માવસપુત્તા ’’ બધા જીવે! એકલી સ્પન ઈન્દ્રિયર્થ જ યુક્ત હાય છે, અને તે જ વનસ્પતિકાયમાં કે જ્યાં આદિ સમૂહરૂપ ભવ સર્વોત્કૃષ્ટ ઃઃ વારવાર મેં અ
((
""
66
મત્ર સમાન શરૂ” વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ છે અને તેમનાથી જે ગહન અનેલ છે “જુનો જુનો પ્રમાણે ‘અનિૐ ’” અનિષ્ટ-પ્રતિકૂળ તુલનમુલ્ય' ” દુઃખાને વિવિધ આશાત વેદનીય રૂપ કષ્ટોને “ વા ત્તિ ” અનુભવે છે. સઘળી જાતિયેાની ચેનિયાન પ્રકારાની સંખ્યા નીચે પ્રમાણે છે
પૃથ્વીકાયના ખાર લાખ, અસૂકાયના સાત લાખ, તેઉકાયના ત્રણ લાખ, વાયુકાયના સાત લાખ, વનસ્પતિકાયના અઠ્ઠાવીસ લાખ, દ્વિઈન્દ્રિય જીવેાના સાત લાખ, તેન્દ્રિય જીવેાના આઠ લાખ, ચતુરિન્દ્રિય જીવેાના નવ લાખ, જળચાના સાડા બાર લાખ, ખેચરના બાર લાખ,, ચતુષ્પદસ્થળચરેટના દશ લાખ, ઉરગાના દશ લાખ, ભુજગાના નવ લાખ, મનુષ્યેાના આર લાખ, દેવેાના છવીસ લાખ, અને નારકીના પચીસ લાખ કુલકેટિ ( પ્રકાર ) છે. કુલકોટિની વ્યુત્પત્તિ “ જીજાનાં જોટિ ” થાય છે તેનું તાત્પ આ પ્રમાણે છે-પાત પેાતાની જાતિમાં આકાર આદિ પ્રમાણે પાડેલા વિભાગાને ‘ કુલકાટ’કહે છે. એટલે કે પૃથિવીકાય આદિ જીવાના જે આકારે છે તે આકારના ખીજા' જે અન્તભેદ છે તે ફુલકાટિ શબ્દના વાગ્યા છે. ૫ સૂ-૪૪ાા
tr
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૬૪