________________
પ્રકારને સંબંધ અહીં સમજી લેવાનું છે. એકેન્દ્રિયેના ભેદ આ પ્રમાણે છે“ પુત્રવિ -ન-માય-વાછરુસુમવાયર' ” પૃથિવી, જળ, અગ્નિ, વાયુ અને વનસ્પતિ એ સઘળા એકેન્દ્રિય જીવે છે. તેના બે ભેદ છે-સૂક્ષ્મ અને ખાદર સૂમ નામકર્મના ઉદયથી જીવ પૃથિવી આદિરૂપ સૂમ એકેન્દ્રિય અને બાદર નામકર્મના ઉદયથી બાદર પૃથિવી આદિ એકેન્દ્રિય થાય છે.
Tષત્તમપૂજ્ઞજં” તે બન્ને પ્રકારના જીવ પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. પર્યાપ્ત નામ કર્મના ઉદયથી જીવ પર્યાપ્ત થાય છે અને અપર્યાપ્ત નામકર્મના ઉદયથી અપર્યાપ્ત થાય છે “પત્તરપરાના ૪” જેના ઉદયથી દરેક જીવનું ભિન્ન ભિન્ન શરીર હોય છે તે પ્રત્યેક શરીર નામકર્મ કહેવાય છે. તે પ્રત્યેક નામકર્મને ઉદય પૃથિવી, જળ, તેજ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિને હોય છે. તથા જેના ઉદયથી અનંત જીવેનું એક જ શરીર હોય છે તે સાધારણ નામકર્મ છે, અને તેને ઉદય અનન્તકાય વનસ્પતિમાં જ હોય છે. “તથવિ વિસરીવીસ” પાપી જીવ આ પૃથિવી આદિથી લઈને પ્રત્યેક વનસ્પતિની યોનીમાં “કસંન્ન થારું?” અસંખ્યાત અવસર્પિણી અસં.
ખ્યાત ઉત્સર્પિણી કાળ સુધી જન્મ મરણનાં દુઃખે ભોગવે છે, તથા “ગoid IT iતારું ” સાધારણ વનસ્પતિરૂપ કન્દમૂળ આદિમાં અનંત ઉત્સર્પિણ અને અનંત અવસર્પિણી કાળ સુધી જન્મ મરણનાં કષ્ટો ભેગવે છે. કહ્યું પણ છે.
" असंखोसप्पिणि उस्सप्पिणी उ एगिदियाण य चउण्हं ।
तओ चेव अणंता, वणस्सईए उ बोद्धव्या ॥ १॥ इति ॥ એકેન્દ્રિય પૃથિવી આદિ ચારેમાં પરિભ્રમણને કાળ અસંખ્યાત ઉત્સર્પિણી અવસર્પિણી છે, તથા વનસ્પતિમાં-સાધારણ-અનંતકાયમાં પરિભ્રમણને કાળ અનંત ઉત્સર્પિણ અવસર્પિણ રૂપ ૧
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૬૩