________________
શૂળી પર તેમને લટકાવવામાં આવે છે. “ આા પયંચળાળિય અસત્ય વસ્તુ વિશેના આદેશ વડે તેમને ત્યાં ઠગવામાં આવે છે, ત્યાં નારકીજન પહેલાં તે નવીન નારકી જીવાને પ્રચંડ ઉષ્ણતાથી સારી રીતે તપેલી રેતી પર અનેક વાર ચલાવે છે, તેથી તેની ગરમીથી તેમની તૃષા જ્યારે વધારેમાં વધારે પ્રમાણમાં પ્રદીપ્ત થાય છે ત્યારે તેઓ તેમને બનાવટી જળાશય અતાવીને ત્યાં માકલી દે છે, આ રીતે ત્યાં તેને વારવાર પ્રતારિત કરાય છેઠગવામાં આવે છે ‘· જાઓ, ત્યાં તમારા પિતા આવ્યા છે” ઈત્યાદિ અનેક પ્રકારનાં વચના દ્વારા તેએ તેની હાંસી કર્યા કરે છે. खिंसणविमाणणाणि य ” જાતિ, કુળ આદિના નામના નિર્દેષ કરીને તેની ત્યાં નિંદા કરાય છે. તિરસ્કાર કરાય છે. “ विपणिज्जणाणि ” “ તે કરેલાં કર્મોનું ફળ તું ભાગવ ” એવાં નિષ્ઠુર વચનાથી તેમને ધમકાવીને વધસ્થાન પર લઈ જવામાં આવે છે. “ વખ્તસયમાાનિ થ” આ રીતે પાપી જીવ મં, તીવ્ર આદિ પરિણામા દ્વારા કરાયેલ સેંકડો પાપાને કારણે નરકમાં ઉત્પન્ન થઇને વિવિધ દુઃખાને ભાગવે છે. માતૃક” પદ અહી’ ઉત્પત્તિસ્થાનનું વાચક છે. એટલે કે તે દુ:ખાનું ઉત્પત્તિસ્થાન સેકડો પાપા અવઘશત છે.
(
य
""
ભાવા—પાપી જીવા નરકામાં જન્મ લઈને અનેક પ્રકારની વેદના ભેગ વ્યા કરે છે. એજ વાત સૂત્રકારે સૂત્ર દ્વારા પ્રગટ કરી છે. ત્યાં તેને પકાવવામાં આવે છે, ઉકાળવામાં આવે છે, ઓગાળવામાં આવે છે, તળવામાં આવે છે, શેકવામાં આવે છે. તેમના શરીરના રાઇ રાઇ જેવડા ટૂકડા કરવામાં આવે છે. સેમર વૃક્ષાના અણીદાર કાંટા ઉપર તેમને ઘસડવામાં પણ આવે છે, વગેરે ભયંકરમાં ભયંકર કો તેમને ત્યાં આપવામાં આવે છે- તેનું તાત્પય એ છે કે વેદનાના જેટલા પ્રકારેા હાઇ શકે તે બધા પ્રકાશ નરકામાં હાય છે. અને તે બધા પ્રકારોથી થતાં દુઃખાને મદ, તીવ્ર આદિ પરિણામેાથી કરાયેલ પાપાને કારણે પાપી જીવ ભાગન્યા કરે છે. ॥ સૂ. ૨૬ ॥
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૪૭