________________
આત્માના દરેક પ્રદેશમાં વ્યાપેલી હોવાથી પ્રચંડ ભયાનક હોય છે, ઘોરસાંભળતા પણ દુઃખજનક હોવાથી વિકટ હોય છે, “વીળા” દરેક પ્રાણીમાં ભયને સંચાર કરનાર હોવાથી ભીષણ-ભયંકર હોય છે, “રાજા” તેને ત્યાં કઈ ઈલાજ હેતે નથી, તેથી તે હૃદયમાં ક્ષોભ ઉત્પન્ન કરનાર હોવાથી દારુણ હોય છે. આ પ્રકારની વેદનાથી પાપી જીવ નરકમાં એને અનુભવ કરે છે. “જિતે” તે દુઃખે ક્યાં ક્યાં છે તે હવે પછીના સૂત્રમાં બતાવવામાં આવશે ! સૂ. ૨૫ /
હવે સૂત્રકાર “જિંતે ” દ્વારા સૂચિત દુખનું વર્ણન કરે છે “ હું મહામg” ઈત્યાદિ.
ટીકાથ-નારકી જીવ નરકમાં “કુમકુમg” “દુ લેઢાના વિશાળ પાત્ર-વિશેષમાં, તથા ઘડાના આકારના મરાકુંભમાં ઓદનાદિકની જેમ “પચા
, તલ, તળ, અટ્ટમાળ ચ” “પણ” રંધાવાનાં, “વ ” સીસાની જેમ ઓગળવાનાં, “તવાતા” લેઢાના ગરમ તેલના તાવડામાં તેલના માલપૂવા આદિની જેમ તળાવનાં, “મમmળા ” તાવડામાં શેકાતા ચણા આદિની જેમ શેકવાનાં દુખે અનુભવે છે. તથા “સોદા દુ nfજ ચ” જેવી રીતે લેઢાની તવીઓમાં ઔષધિય ઉકાળાય છે એજ રીતે ત્યાં તેમને પણ મોટા તાવડાઓમાં ઉકાળવામાં આવે છે, “ોદર વોટ્ટvruf ” બલિ દેવાને માટે અચાનક તેમના હાથ પગ આદિ અવયનું ત્યાં છેદન કરવામાં આવે છે. શરીરના ટૂકડે ટૂકડા કરી ત્યાં કાગડા આદિને તેમનાં તે શરીર અર્પણ કરાય છે. “સામિિતવાવંટ-બમિનારા –ાતાrifજ ચ” સેમર વૃક્ષના લોહકટકના સમાન અણીદાર કાંટાઓ ઉપર તેમનું કર્ષણાપકર્ષણ કરાય છે–તેમને આગળ પાછળ ખેંચવામાં આવે છે.
જારવિરાજ િચ” ત્યાં તેમને વસ્ત્રની જેમ ફાડવામાં આવે છે અને કરવત આદિ દ્વારા જેમ લાકડાને ચીરવામાં આવે છે તેમ તેમને પણ ચીરવામાં આવે છે “જવો વધMા”િ તેમની ડેક અને બંને હાથ પાછળના ભાગમાં રખાવીને બાંધવામાં આવે છે. “ રચતાણ ચ” ત્યાં તેમને સેંકડે લાઠીઓને માર પડે છે. “ વરુદ્રંવાળિ ચ” જોર જુલમથી તેમનાં ગળાં બાંધીને વૃક્ષેની ડાળ પર તેમને લટકાવવામાં આવે છે, “સૂn મેarfi શૂળની અણુથી તેમનાં શરીરનું ભેદન કરવામાં આવે છે અથવા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર