________________
કહેવાય છે. અથવા જે શીત, તાપ આદિની મુશ્કેલીઓ પડવા છતાં પણ અન્યત્ર ગમન કરવાને અશક્ત છે, પિતાની ઈચ્છાથી હલનચલન કરી શકતાં નથી. તે સ્થાવર છે. એવા જે સ્થાવર પૃથિવી, અપૂ, તેજ, વાયુ અને વનસ્પતિ જીવે છે તે જીવોને, તથા ““મુકુમ, વાયર, ઉત્તેય, સરીર નામનારબે” સૂક્ષ્મ, બાદર, પ્રત્યેક શરીરરૂપ નામકર્મના ઉદયવાળા જીવોને, તથા સાધારણ શરીર નામકર્મના ઉદયવાળા જીને, ચર્મચક્ષુઓ વડે જે દેખી શકાતાં નથી તે સૂક્ષ્મ જીવે છે, તથા જે ચર્મચક્ષુઓ દ્વારા જોઈ શકાય છે તે બાદર જીવે છે. તે સૂક્ષમ અને બાદર પૃથિવી આદિ એકેન્દ્રિય જીવના હોય છે. “પ્રત્યેક જીવ એ જ છે કે જેમનાં અલગ અલગ શરીર હોય છે, પૃથિવ્યાદિક જીવ એવા હોય છે કારણકે તેમને પોત પિતાનું ભિન્ન ભિન્ન શરીર હોય છે. તે જીવોને, તથા સાધારણ છ એ છે કે જે અનંત જીવોનું એક જ શરીર હોય છે, એવા જીવો કંદમૂળ આદિ વનસ્પતિકાયેક હોય છે. તે જીવે તે પ્રકારનાં કર્મોદયને કારણે એક સાથે જ ઉત્પત્તિ દેશમાં રહે છે, એક સાથે જ તેમની શરીર–પર્યાપ્તિ પૂર્ણ થાય છે. એ રીતે એક સાથે જ પર્યાપ્ત થઈને તે અનંત જીવ એક સાથે જ પ્રાણાપાનાદિ ગુગલેને ગ્રહણ કરે છે. તેમાં એક જીવને જે આહાર હોય છે તે જ આહાર અન્ય અનંત જીવોને પણ હોય છે. આ પ્રકારના “તે અનંત સાધારણ જીને કે–“વિના” “જે તે નથી જાણતાં કે એ ઘાતક લેકે અમને મારી નાખશે” એ પ્રકારના જ્ઞાનથી જે રહિત છે એવા એકેન્દ્રિય જીને, તથા “જિમો ૨ ગી” જે પિતાના વધાદિ સંબંધી દુઃખને જાણે છે એવા પ્રિન્દ્રિય આદિક જીવોને, “હિં” આ હવે પછીના પદેમાં દર્શાવેલ “વિ”િ વિવિધ પ્રકારનાં જોરે પ્રયજનથી “તિ” મારે છે. “જિતે?” તે પૃથ્વીકાય આદિની હિંસાનાં ક્યાં કયાં કારણે છે તે “પિતા” ઈત્યાદિ હવે પછીના સૂત્ર દ્વારા કહેવામાં આવે છે.
ભાવાર્થ–જે પ્રાણીઓ આત્મબંધથી રહિત છે તેઓ સ્થાવર અને ત્રસ જીની અનેક પ્રકારના પ્રજનથી દેરાઈને હિંસા કરે છે. પૃથિવીકાય આદિ
સ્થાવર જીવ છે, કારણકે તેમના સ્થાવર નામકર્મનો ઉદય થયો હોય છે. દ્વિીન્દ્રિયાદિક ત્રસ જીવ છે, કારણકે તેમના ત્રસ નામકર્મને ઉદય થયે હોય છે. એ જ પ્રમાણે સ્થાવર જીવ પિતાની ઈચ્છા પ્રમાણે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતા નથી. ત્રસજીવ પિતાની ઈચ્છા પ્રમાણે હરીફરી શકે છે. સૂ. ૧૩
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૯