________________
આ પ્રકારના જ્ઞાન વિનાના જી મંદબુદ્ધિ છે. તે લેકે દ્વારા મિથ્યાત્વના ઉદયથી “આ હીન દીન પ્રાણીઓ રક્ષા કરવાને એગ્ય છે હિંસાને યોગ્ય નથી.” એ વાત પણ સમજી શકાતી નથી. તે કારણે એવા જી દ્વારા તે જીવને જાણી શકાતા નથી, તેથી તે અજ્ઞાની જીવ “પુવિમg” પૃથ્વીકાય છની તથા “પુષિસંgિ” પૃથ્વીને આશ્રયે રહેલ અળસિયાં આદિ કન્દ્રિય જીવન, એ જ પ્રમાણે “નસ્ટમ” જલકાયિક જીની તથા “ ” જલકાયિક જીને આશ્રયે રહેલ પૂતરકાદિ ત્રસજની, તથા “વાળઝાળ૪તાવરણમાં રિ”િ અગ્નિકાય જીવોની અને અગ્નિકાયને આશ્રયે રહેલ ત્રસ જીની, વાયુકાય જીવોની અને તેમને આશ્રયે રહેલ ત્રસ જીવેની, તૃણરૂપ વનસ્પતિકાય જીવન અને વનસ્પતિકાયના ભેદ પ્રભેદેના આશ્રયે રહેલ ત્રસજીવોની હિંસા કરે છે. એ જ વાત “તમેચ તરશીવ” ઈત્યાદિ પદે દ્વારા કહેવામાં આવે છે—“તમ તકળીવા” પૃથિવી કાયિક જીવને તથા પૃથિવી આદિને આશ્રયે રહેલ જીવોને “તારે” જે જીવોને તે પૃથિવી આદિ આધારભૂત છે એવા જીને અથવા પૃથિવી આદિ જ જેમને આહાર છે એવા ને “તાવરિય Gooઘરાવદિવે” તથા પૃથિવી આદિકનાં વર્ણ ગંધ, રસ, સ્પર્શોથી જેમને શરીરરૂપ સ્વભાવ પરિણત થઈ રહ્યો છે, તથા “જાવુ ” જે ચક્ષુ ઈન્દ્રિયના વિષયરૂપ નથી, અને “જે ચક્ષુ ઇન્દ્રિયના વિષયરૂપ પણ છે એવા ત્રસ જીવેને ઉષ્ણતા આદિથી દુઃખ પામીને જે છાયા આદિના સેવન માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, અથવા ત્રસ નામકર્મના ઉદયથી જે ચુક્ત છે, તેઓ ત્રસ ગણાય છે. એવા ત્રસ જીવેને, તથા “મiણ થાવર ર અસંખ્યાત સ્થાવરકાને-સ્થાવર નામકર્મને ઉદય જેમને છે તે સ્થાવર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર