________________
કલ્પનીય અશનાર્દિક કા નિરૂપણ
66
'
હવે સાધુને કેવાં અનશનાદિ ક૨ે છે તે સૂત્રકાર કહે છે-‘દ્ Çિä ’’ઈત્યાદ્ધિટીકા—“ અ’પૂર્વોકત આહાર અકલ્પનીય છે તે ઐચિ ’ કયા પ્રકારના આહાર સાધુને “ હ્રવ્ર્ ” ક૨ે છે? તે તે વિષે સૂત્રકાર કહે છે કેશારવિંદાચમુદ્ધનો તં” જે આહાર અગિયાર પિંડપાતાથી શુદ્ધ હાય એટલે કે આચારાંગના દ્વિતીય શ્રુતસ્ક ંધના પિંડૈષણા નામના પહેલા અક્ષ્યયનમાં વિધિ પ્રતિપાદક જે અગિયાર ઉદ્દેશ છે તેમના વડે જે આહાર શુદ્ધ હાય, તે ઉદ્દેશામાં આહારનાં જે દેષા બતાવ્યા છે તેમનાથી રહિત હાય, તથા " किणण - हणणपयण - कयका रियाणु मोयणनव कोडीहिं सुपरिसुद्ध આહાર ક્રયણુ, હનન અને પચનની કૃત, કારિત અને અનુમેદકરૂપ નવ પ્રકારે પરિશુદ્ધ હાય, એટલે કે જે આહાર જાતે કીમત આપીને ખરીદ્યો ન હોય, ખીજાઓ મારફત મૂલ્ય આપીને ખરીદ કરાવાયા ન હોય, અને તેની અનુમેાદના પણ ન કરાઇ હાય, એજ પ્રમાણે જે આહારને નિમિત્તે હનન–પ્રાણીઓના પ્રાણાની હત્યા પોતે ન કરી હાય, બીજાની પાસે કરાવી ન હાય, અને તેની અનુમેદના પણ ન કરાઇ હાય, એ જ પ્રમાણે જે આહાર અગ્નિ વડે પોતે રાંધ્ધા ન હાય, ખીજા પાસે રંધાન્યેા ન હોય અને તેની અનુમેદના પણ ન કરાઇ હાય, એ નવ પ્રકારે જે આહાર નિર્દોષ હાય, તથા दसहि दोसेहिं વિઘ્નમુદ્ર ” શકિત આદિ દસ દેાષાથી જે રહિત હાય, તથા STR-sqrसाहिं सुद्ध ” આધાકમ્ આદિ સોળ પ્રકારના ઉદ્બેગમ દોષથી, ધાગ્યાદિ
'દ્ર
66
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
܀ ܙ
૩૫૯