________________
અથવા યાચકજનેને દેવાને માટે બનાવાયો હોય, એવો આહાર લેવો સાધુને કલ્પ નથી. એ જ પ્રમાણે જે આહાર “gછા ” પશ્ચાતુકર્મથી યુક્ત હોય અને “પુષ્પ” પુરા કર્મથી યુક્ત હોય તથા “ નિતિજમુનામનિવર્ચ” નૈત્યિક-અનિત્ય પિંડ હોય, અથવા દાતાએ જે પિતાને ખાવા જેટલે જ બનાબે હૈય, ઉદક મુક્ષિત હાય-સચિત્ત પાણીથી, સચિત્ત પૃથ્વીકાય આદિથી અવાઝું હિત હોય,“ શરિર” અતિરિક્ત હેય-પુરુષની અપેક્ષાએ બત્રીસ ગ્રાસથી, સ્ત્રીઓની અપેક્ષાએ અફૂાવીસ ગ્રાસથી, અને નપુંસકની અપેક્ષાએ ચોવીસ ગ્રાસથી જે વધારે હોય તો તે આહાર પણ મુનિઓને ક૫તે નથી. એ જ પ્રમાણે “મો ” જે આહાર મૌખર હોય-પૂર્વસંસ્તવ માતા પિતા આદિની સાથે તથા પશ્ચાત્ સંસ્તવ સસરા, સાળા આદિની સાથે અધિક વાત ચીત કરવાથી પ્રાપ્ત થતો હોય, “સચંા” સ્વયંગ્રાહ હાય-દાતાએ જે ન દીધે હેય પણ પિતાને જ હાથે જે ઉઠાવી લીધું હોય, “હ” આહત હાય-સ્વ અને પારકે ગ્રામ આદિમાંથી જે સાધુને નિમિત્તે લાવવામાં આવ્યો હોય, “મટ્ટિોત્ત” મૃત્તિકે પલિપ્ત હોય,-જે આહાર કેઈ પાત્ર આદિમાં મૂકીને માટીથી, ગેમયથી તથા લાખ આદિથી બંધ કરેલ હોય અને આપતી વખતે તે માટી આદિને ઉખેડી બહાર કાઢેલ હોય, “શરણે ” આ છેદ્ય હોય–કર આદિકે પાસેથી છીનવીને દાતા જે સાધુને માટે આપ હાય જે આહારના માલિક અનેક હેય પણ એક જ વ્યક્તિ તે સાધુને માટે આપી રહી હોય, એવો આહાર પણ લેવાનું સાધુને કલ્પતું નથી. તથા “id" જે તે આહાર “વિહિg” શરદપૂર્ણિમા આદિ તિથિઓના સમયે તથા “વળેલુ” નાગપૂજાદિક યજ્ઞોના સમયે અને “વરણ,"ઈન્દ્રોત્સને સમયે તથા “સંતો વા વહેવા ” ઉપાશ્રયની અંદર અથવા ઉપાશ્રયની બહાર “ફોર સમાચા કવિ ” મુનિને માટે રાખી મૂકેલે હોય એ તે “ હિંસાનવજ્ઞHપરં” છકાય ઉપર્મદનરૂપ હિંસાથી તથા સદોષ કર્મથી યુક્ત અશનાદિ “ર વરૂ પિચ વિવેનું ” તે આહાર પણ સાધુને તે કલ્પત નથી ! સૂ. ૩ !
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૫૮