________________
છે તેટલા પ્રમાણમાં જ તે આહાર હોવો જોઈએ. એવું થતાં “ધર્મ વિરમમો વા મંસા ૨ ૨ ૨ મવરૂ” ધર્મના વિષયમાં, ધાતુને સંગ્રહ થવાને કારણે માનસિક અસ્થિરતા થવાથી જે બ્રાન્તિ થાય છે, તે થઈ શકતી નથી, "एवं पणीयाहारविरइसमिइजोगेण भाविओ अंतरप्पा आरयमणो विरयगोमधम्मे जिई gિ જં ગુ મવ૬” આ પ્રકારે પ્રણીતાહાર વિરતિરૂપ સમિતિના ચેગથી ભાવિત થયેલ મુનિ પતે ગ્રહણ કરેલ બ્રહ્મચર્ય વ્રતમાં આસક્ત મનવાળે થઈ જાય છે અને ગામધર્મ-મૈથુનથી વિરક્ત થઈ જાય છે. આ રીતે પિતાની ઈન્દ્રિયોને જીતીને તે મહાત્મા નવવિધ બ્રહ્મચર્યની ગુપ્તિથી અથવા દેશવિધ બ્રહ્મચર્યના સમાધિસ્થાનથી યુક્ત બની જાય છે.
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારો બ્રહ્મચર્યવ્રતથી પાંચમી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યો છે. આ ભાવનાનું નામ “ પ્રણીતાહાર વજન ” છે. બ્રહ્મચર્યવ્રત ધારણ કરનાર સાધુએ એવું ભોજન લેવું ન જોઈએ કે જે કામોદ્દીપક રસ યુક્ત હેય. સાધુ તે અન્નપ્રાન્ત ભજી હોય છે. તેથી તેણે દર્પકારક ભોજનને પરિત્યાગ કરવો જોઈએ. દિવસમાં અનેક વાર ભોજન લેવું જોઈએ નહીં અને તેણે નિત્ય પિંડ ભાજી પણ થવું જોઈએ નહીં. અધિક ભોજન સમાચારમાં પ્રમાદ અને પ્રણી રસવાળું ભોજન માનસિક અસ્થિરતાનું કારણ બને છે. તેથી તેણે હંમેશા આ પ્રણીતાહાર વિરતિરૂપ સમિતિના ચેગથી અવશ્ય ભાવિત રહેવું જોઈએ. એ સૂ. ૧૦ |
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૪૬