________________
પ્રણીતભોજનવર્જન નામકી પાંચવી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર આ વ્રતની પાંચમી ભાવના બતાવે છે-“વંમ મારવીચઈત્યાદિ
ટીકાઈ–“વંજ આ વ્રતની પાંચમી ભાવના “ઘળીતોગન” ત્યાગ નામની છે. તે આ પ્રમાણે છે-“ભાવળ નિદોયળવિવજ્ઞણ” જે પ્રકૃતિ, એટલે કે જેમાંથી ઘીના ટીપાં નીચે ટપકતાં હેય એવો કોમેદ્દીપક તથા સ્નિગ્ધરસ યુક્ત આહાર સાધુએ ખા જોઈ એ નહીં. કારણ કે તે “સંગા” સંયમી હોય છે અને “મુરાદૂ’ નિવાર્ણના સાધક મને વાકાય વેગ સાધવાને તત્પર હોય છે તેથી તેમણે “વવા-વીરહિતષિ-નવળી તે મજંચિમત્વજ્ઞાવિ રૂ. વિચારો” દૂધ, દહીં, ઘી, માખણ, તેલ, ગેળ, સાકર, ખાંડ વગેરેથી રહિત તથા મધ, ખાજા ઈત્યાદિ વિકૃતિઓથી રહિત આહાર કરવો જોઈએ. એટલે કે સાધુએ અન્ત પ્રાન્તભેજી થવું જોઈએ. જે સાધુ આ પ્રકારને આહાર લે છે તેણે “ વાં” દપકારક ભેજન લેવું જોઈએ નહીં. “ર વદુરો” દિવસમાં અનેક વાર ભજન લેવું જોઈએ નહીં “ર નિ” તેણે નિત્યપિંડ ભેજ થવું જોઈએ નહીં, અને “ર કૂવાહિયં ” તેણે વધારે દાળશાક યુક્ત ભોજન લેવું નહીં “ઘ” તેણે વધારે પ્રમાણમાં ભેજન કરવું જોઈએ નહીં. પણ એવી રીતે ભેજન કરવું જોઈએ કે “ક” જેથી તે ભજન “a” તે બ્રહ્મચારીની “જ્ઞાવાનાવાઇ મ” યાત્રમાત્રાને માટે જ હોય, એટલે કે સંયમન નિર્વાહ માટે જ હોય. યાત્રામાત્રાનું તાત્પર્ય એવું છે કે સંયમ નિર્વાહરૂપ યાત્રાને માટે ભગવાને આહારનું જેટલું પ્રમાણ દર્શાવ્યું
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૪૫