________________
ગેયની પ્રક્રિયાને, તથા નટ-નાટક કરનાર નટોને નૃત્યકારને. ચર્મરજજુની મદદથી વિવિધ પ્રકારની કીડા કરનાર જજોને, મલ્લયુદ્ધ કરનાર મëને, મૃષ્ટિથી યુદ્ધ કરનાર મૌષ્ટિકોને, અનેક પ્રકારના વેષ લઈને જનતાનું મને. જન કરનાર વિદૂષકોને, વિવિધ પ્રકારની લેકકથા કહેનાર કથાકારોને, અથવા ગાંધર્વ વિદ્યામાં નિપુણ લેકને, કૂદવામાં ખાસ નિપુણતા ધરાવનાર વકોને, ખાસ ઉત્સવ પ્રસંગે ખાસ નાટક કરનાર લોકોને, કથા અથવા નવલકથા કહેનાર આખ્યાનકારને, મેટાં મોટા વાંસની ટોચે ચડીને વિવિધ પ્રકારના નાટય પ્રયોગો કરનાર સંખને, ચિત્રફલક હાથમાં લઈને આમ તેમ ફરનાર ભિક્ષુકરૂપ સંખનોને, તૂળનામનાં એક વાદ્યને વગાડનાર તૂણિકજનોને, તાલ બજાવીને જનતાનું મનોરંજન કરનાર તાલચ તે સૌના જેટલાં કાર્યો છે તથા “વળમદુરસરીસુરતરારૂં” બીજા પણ અનેક વિધ મધુર સ્વરવાળાના જે જે સુસ્વર યુક્ત ગીત છે તેમને તથા “નાનિ ચ gવ મારૂળિ” એ પ્રકારના બીજા પણ જે “ તવસંવમવંમરઘાબોવઘારું ?” તપ, સંયમ અને બ્રહ્મચર્યના ઘાતક ઉપઘાતક કાર્યો છે તેમને “માં અણુવરમાળ સમvi ” બ્રહ્મચર્યનું પાલન કરનાર સાધુજનેએ “તારૂ ઢું” જેવા તે કપતું નથી. “થાઉં” તેનું કથન કરવું તે પણ આયોગ્ય છે અને “ 7 વિ સુમરે ૬ ૪ મ” પૂર્વે દેખેલ તેવા કાર્યોનું સ્મરણ કરવું તે પણ અગ્ય છે. “gવં પુરવાચ-પુત્ર-ક્રસ્ટિય-વિષ્ણુ-મરૂ-જ્ઞોના માલિક અંતરપા ગારચમના વિરામધષે નિતિg વંમરજે મારૂ” આ પ્રકારે પૂર્વરત, પૂર્વકીડિતમાં વિરતિરૂપ સમિતિના ચેગથી ભાવિત થયેલ અંતરાત્મા-જીવ બ્રાચર્યમાં આસક્ત મનવાળા બની જાય છે અને ચામધર્મથી-મૈથુન ક્રિયાથી વિરક્ત થઈ જાય છે. એવો તે મહાત્મા પિતાની ઇન્દ્રિયોને જીતીને બ્રહ્મચર્યની ગુણિથી અથવા દશવિધ બ્રહ્મચર્યના સમાધિસ્થાનથી યુક્ત થઈ જાય છે.
ભાવાર્થ–આ સૂત્ર દ્વારા સૂત્રકારે બ્રહ્મચર્ય વ્રતની ચોથી ભાવના પ્રગટ કરી છે. તેમાં એ બતાવવામાં આવ્યું છે કે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરનાર સાધુએ દીક્ષા લીધા પછી પહેલાં ગુસ્થાશ્રમમાં ભેગવેલ વિવિધ પ્રકારના ભેગોને યાદ કરવા જોઈએ નહીં. આ ભાવનાનું નામ “ પૂર્વરત પૂર્વકીડિત રમરણ વિરતિ છે. આ જ વિષયનું વધુ વર્ણન આ સૂત્રમાં કર્યું છે. જે સ. ૯
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
३४४