________________
યુક્ત હોય તેવી કથાઓ સાધુએ સ્ત્રીઓની વચ્ચે બેસીને કદી પણ કહેવી જોઈએ નહીં, કારણ કે એવી કથાઓ કહેવામાં રાગ ભાવની સંયુક્તતા આવી જાય છે. તેથી બ્રહ્મચર્ય વ્રતમાં દોષ આવી જાય છે. એ જ રીતે “ઠ્ઠાણ જલારોફા ” જે લૌકિક કથા હાસ્ય અને શૃંગાર રસ પ્રધાન હોય, તથા “મોગબળ” મેહ પેદા કરનાર હોય, તે પણ કહેવી જોઈએ નહીં. તથા “આરાશુવિવાદવાદવિ ” જે કથા નવ દંપતિઓના આગમન સાથે સંબંધ ધરાવતી હોય, એટલે કે જે કથાનો વિષય નવ પરિણિત વધુ અને વરના સંબંધમાં હોય, તથા જે કથામાં વિવાહ સંબંધી ચર્ચા આવતી હેય, એવી આવાહ અને વિવાહ પ્રધાન વર કથા પણ સાધુએ કહેવી જોઈએ નહીં. એ જ પ્રમાણે “રૂરથીí વા કુમકુમન્ન” સ્ત્રીઓ સંબંધી સુભગ, વિરળ કથાઓ પણ કહેવી જોઈએ નહીં, એટલે કે “આ પ્રકારનાં નેત્ર, નાક અને કપાળવાળી સ્ત્રી સુભગ હોય છે અને આ પ્રકારનાં નેત્ર, નાક અને કપાળ વાળી સ્ત્રી વિરલ હોય છે? આ રીતે સ્ત્રીઓની સુભગતા કે વિરલતા સાથે સંબંધ રાખતી કથા પણ સાધુએ કહેવી જોઈએ નહીં. “ મહા ગુનાલં ” જે કથાને સ્ત્રીઓના ચોસઠ ગુણે સાથે સંબંધ હોય એટલે કે સ્ત્રીઓના ચોસઠ ગુણોને અનુલક્ષીને જે કથા ચાલતી હોય તે પણ સાધુએ કહેવી જોઈએ નહી. આલિંગન આદિ આઠ ગુણોમાંને પ્રત્યેક ગુણ આઠ આઠ પ્રકાર હોય છે, આ રીતે ૮૪૮=૧૪ પ્રકારના સ્ત્રીઓના ગુણ બતાવ્યા છે. તે તે ચોસઠ પ્રકારના સ્ત્રીઓના ગુણ પણ કથામાં ચર્ચવાને
ગ્ય નથી. તથા “જ્ઞાતિwવામ-નાથ-gરિના-કાલો રૂરિયાળ | वि य एवमाइयाओ कहाओ सिंगारकलुणाओ संजमवंमचेरघा ओववाइयाओ बंभचेर अणु
મળે નં ર ા સુત્રા નચિંતિજ્ઞા દેશ, જાતિ, કુળ,રૂપ,નામ, નેપથ્ય, પરિજન, વગેરે સાથે સંબંધ રાખનારી સ્ત્રીઓની કથાઓ પણ કહેવી જોઈએ નહી. લાટાદિ દેશની સ્ત્રીઓનાં વર્ણન જે કથામાં હોય તે દેશ કથા છે, જેમકે “લાટ દેશની સ્ત્રીઓ બહુ જ મૃદુ વચન વાળી અને નિપુણ હોય
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૩૯