________________
સ્ત્રીઓ વિવિધ પ્રકારની શૃંગાર આદિ વર્ધક કથાઓ કહેતી હોય, જે સ્થાન વેશ્યાઓ માટે જ બનાવ્યા છે, જે મનમાં ભ કરનાર હેય, આ રીદ્ર ધ્યાન તરફ દોરનાર હોય, એવાં સ્થાનોમાં પણ સાધુઓએ વસવું જોઈએ નહીં, પણ જે સ્થાન સ્ત્રી આદિના સંસર્ગથી રહિત હોય, ઈન્દ્રિમાં ભેંભ કરનાર ન હોય એવાં સ્મશાન, ખાલી ઘર આદિ સ્થાનેમાં સાધુએ નિવાસ કરવા જોઈએ. આ પ્રકારે આ “અસંસક્ત વાસ વસતી” નામની ભાવનાથી ભાવિત થયેલ જીવ બ્રહ્મચર્ય વ્રતની દરેક રીતે રક્ષા કરતા મૈથુનથી રહિત બનીને તેનું નવ પ્રકારે પાલન કરવામાં સાવધાન રહે છે. સૂ. ૬
સ્ત્રીકથા વિરતિ નામકી દૂસરી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર “શ્રીથાવિરતિ” નામની બીજી ભાવના બતાવે છેવી નારી નારણ” ઈત્યાદિ–
ટીકાર્થ “વીચ” સ્ત્રી કથા નામની ભાવના આ પ્રમાણે છે-“નારી મ” સ્ત્રીઓની વચ્ચે બેસીને સાધુએ એવી “હા” કથાઓ કે જે “વિજિત્તા” વિચિત્ર વર્ણને વાળી હોય “વિવોવવિઝારખંજવેત્તા” ઈષ્ટવસ્તુમાં પણ અનાદર કરાવનારી હોય તથા વિલાસભાવ વધાવનારી હાય “રહેવા તે કહેવી જોઈએ નહીં અતિ અભિમાનને વશ થઈને ઈષ્ટ વસ્તુને પણ અનાદર કર તેને વિક કહે છે, તથા સ્થાન, આસન, ગમનમાં અને, હાથ, ભ્ર નેત્ર વગેરેની ક્રિયામાં વિશેષતા આવે તે વિલાસ ગણાય છે. એ બન્ને પ્રકારની વિશેષ ચેષ્ટાઓથી સ્ત્રીઓમાં ભંગાર ભાવ પેદા થાય છે. વિક અને વિલાસ એ બનેથી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૩૮