________________
કા” અથવા “મંા” એક દેશથી તેમાં ભંગ થવાની સંભવિતતા હોય તથા “અદૃ દ જ જે છોડના” ઈષ્ટ સંગાભિલાષા રૂપ આર્તધ્યાન, હિંસા, જૂઠ, ચોરી આદિમાં આનંદ માનવારૂપ રૌદ્રધ્યાન, તેના ચિત્તમાં ઉત્પન્ન થવાની શક્યતા હોય તો સાધુએ “સં સં =”” તે તે સ્થાનને “જો” પરિત્યાગ કરી દેવો જોઈએ. કારણ કે સાધુ “અવર-મી” સાવદ્ય વસતિ. વાસ જન્ય પાપથી સદા ડરનાર હોય છે. “માચતા ગંતપંતવાણા” અને તે એવા નિર્દોષ સ્થાનમાં રહે છે કે જ્યાં સ્ત્રી, પશુ, પંડક રહેતા હોય નહી તથા જે પિતાની ઇન્દ્રિયોને અનુકૂળ ન હોય, પણ મશાન, ખાલી મકાન, વૃક્ષમૂળ આદિ રૂપે હોય. તેથી નિર્દોષ વસતિ (વસવાટ) માં રહેવાની સિદ્ધાંતમાં પ્રભુએ આજ્ઞા આપેલી છે તે એ વાત નિશ્ચય જ છે કે તેમણે સદેષ વસતિમાં રહેવું જોઈએ નહીં. “પર્વ મહેરવીરવતમિઝોળ” આ રીતે સ્ત્રી પશુ, અને પંડકના સંસર્ગથી રહિત સ્થાનમાં રહેવા રૂપ સમિતિના યેગથી “માવિકો મંતવભાવિત અંતરાત્મા–મુનિ “બારમ” દરેક પ્રકારે બ્રહ્મચર્ય વ્રતમાં દઢ મનવાળા થઈ જાય છે અને “વિરામધ” ગ્રામધર્મ-મૈથુનથી મુક્ત થઈ જાય છે. તેથી તે “નિરિચયંમરજે મારૂ” જિતેન્દ્રિય થઈને નવ વિધ બ્રહ્મચર્યની ગુપ્તિથી અથવા દશવિધ બ્રહ્મચર્યસમાધિ સ્થાનથી યુક્ત બની જાય છે.
ભાવાર્થ-આ સૂત્ર દ્વારા સૂત્રકારે બ્રહ્મચર્ય વ્રતને સ્થિર રાખવાની પાંચ ભાવનાઓમાંથી સૌથી પહેલી સ્ત્રી, પશુ, પંડક સેવિત શયનાસન વજનરૂપ ભાવનાનું સ્વરૂપ સ્પષ્ટ કર્યું છે. સાધુજનેને એવા સ્થાનમાં વસવાની પ્રભુની આજ્ઞા છે કે જે નિર્દોષ હાય, સ્ત્રી, પશુ, પંડક આદિના સંસર્ગથી રહિત હોય. કારણ કે એવા સ્થાનમાં વસવાથી સાધુના બ્રહ્મચર્ય વ્રતને અંશતઃ ભંગ થાય છે અથવા સર્વથા ભંગ થઈ શકે છે, તથા જે સ્થાને બેસીને
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૩૭