________________
શવ્યાપારિકર્મ વર્જન રૂપ તીસરી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર આ વ્રતની ત્રીજી ભાવના બતાવે છે-“રરૂચ વઢા ” ઈત્યાદિ
ટીકાર્થ-“ત ” આ વ્રતની ત્રીજી ભાવના “શય્યાપારિકર્મવર્જન” નામની છે. તે આ પ્રમાણે છે-“વીઢારણેના સંથારનgયા” પીઠબાજોઠ, ફલક–પાટ, શય્યા-શરીરપ્રમાણ, સંસ્તારક-અઢી હાથના માપનું એક આસન, આદિ સાધુને ઉપયોગી ચીજો બનાવવાને માટે “સ્થા ન ઇરિચવ્યા” વૃક્ષોને કાપવાં જોઈએ નહીં, અને “ન વ છેચન મેળ હૈજ્ઞા #ારિદવા” તેમને છેદાવી ભેદાવીને શય્યા કરાવવી જોઈએ નહીં. વૃક્ષોને કપાવવા એટલે તેમનું છેદન અને તેમને વેરાવવા તેનું નામ ભેદન છે, તથા “વવ વસે જ્ઞ તરણેવ ના” જે ગૃહપતિના “ ૩વરસા” ઉપાશ્રયમાં વસતિસ્થાનમાં સાધુ “વજ્ઞા' વસે રહે, “થેaત્યાં જ એટલે કે તે જ મકાનમાલિક પાસેથી અથવા તે જ વસ્તીમાંથી “રેક જ્ઞ” શવ્યાની ગવેષણ કરે “૨ વિક સઘં રેગી” જે ત્યાંની જમીન વિષમ-ઊંચી નીચી હોય તો તેને એકસરખી ન કરે અને “ચ નિવાસ જવા સારં” તે નિર્વાત સ્થાનની કે પ્રવાતસ્થાનની ઉત્સુકતા રાખે નહીં, એટલે કે શિયાળામાં પવન વિનાના સ્થાનની અને ઉનાળામાં હવા આવે તેવા સ્થાનની તેણે ઈચ્છા કરવી નહીં. તથા “હંમસ૩ રવૃમિ દવે” તેમને થોભવાના સ્થાનમાં ડાંસ, મચ્છર આદિનો ઉપદ્રવ હોય તો તેથી તેણે ક્ષોભ પામ નહીં. અને “ગી ધૂણો ન ચડ્યો” તેમણે તે ડાંસ, મચ્છર આદિને નસાડવા માટે તે સ્થાનમાં
અગ્નિ કે ધુમાડે કરાવવું જોઈએ નહીં. “gવં” આ પ્રકારની પ્રવૃત્તિ રાખવાથી “સંગમ ઘg” છકાય રક્ષણરૂપ સંયમની અત્યંત માત્રાથી યુક્ત સંયમબહુલ તથા “સંવરવહુ” પ્રાણાતિપાત આદિ આશ્રયદ્વારના નિરોધરૂપ સંવરની ઘણી માત્રાથી યુક્ત હોવાને કારણે સંવરબહલ, તથા “સંયુdવસે” કષાય અને ઇન્દ્રિયને જીતનાર સંવૃતની અતિ અધિક માત્રાથી યુક્ત હોવાને
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૧૩