________________
કંદ, મૂળ, તૃણ–સામાન્ય ઘાસ, કાષ્ઠ-લાકડાં, શર્કરા-કંકડ, તે બધામાંથી કોઈ પણ પદાર્થને જે “એનોફિક્સ શય્યા બનાવવાના સાધન તરીકે લે છે, પણ “વા વિસિ વુિં ન જq” તે તે વસ્તુઓના માલિક જે તે તે વસ્તુઓ લેવાની રજા ન આપે તે સાધુઓને તે વસ્તુઓ લેવી કલ્પતી નથી. “” તેથી જે “હળિ ળિ કહું બggવય નેgિય” પ્રતિદિન તે તે વસ્તુઓ લેવાને માટે તે તે વસ્તુઓના માલિકની મંજૂરી સાધુએ લેવી જોઈએ, અને મંજૂરી મળ્યા પછી જ તે તે વસ્તુઓ લેવી જોઈએ. “પર્વ उग्गह समिइजोगेण भाविओ अंतरप्पा निच्चं अहिकरण, करणकारावरणपावकम्म. વિરહ વ્રત્તમgur મવરૂ” આ પ્રમાણે અવગ્રહ સમિતિના ચોગથી– શએ પધિને નિમિત્તે તે તે વસ્તુઓના માલિકની આજ્ઞા મેળવીને તૃણાદિકોને લેવાની સમ્યક્ પ્રવૃત્તિના વેગથી, ભાવિત થયેલ જીવ સદા સાવઘાનુષ્ઠાન કરાવવાના અને તેની અનુમોદના કરવાના પાપકર્મથી નિવૃત્ત રહ્યા કરે છે. તથા દાતા વડે વિતીર્ણ અને તીર્થકર ગણધર આદિ દેવ દ્વારા ગ્રહણ કરવાને
ગ્ય કહેલ ઇક્કડ આદિ વસ્તુ ગ્રહણ કરવાના અભિપ્રાયવાળા થાય છે. આ રીતે તેની અનુજ્ઞાત સંસ્કારક ગ્રહણરૂપ બીજી ભાવના સાધ્ય બને છે.
ભાવાર્થ-સૂત્રકારે આ સૂત્રદ્વારા આ વ્રતની “અનુજ્ઞાત સંસ્તારક ગ્રહણ નામની બીજી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સાધુનું તે કર્તવ્ય છે કે તે શયાના સાધન નિમિત્તે આરામ આદિ સ્થાનના કોઈ પણ ભાગમાંથી ઈડ આદિ જે વસ્તુઓ લે તે તેના માલિકની રજા મેળવીને જ લે. નહીં તે તેમને અદત્તાદાન ગ્રહણ કરવાને દોષ લાગે છે, જે આ મૂલગુણની અશુદ્ધિનું કારણ બનશે. તેથી શય્યા સસ્તારકને નિમિત્તે ઈક્કડ આદિ પ્રકારના તૃણ વિશેષને પ્રાપ્ત કરવાને માટે જે સાધુઓ તેના માલિકની આજ્ઞા લઈને તે વસ્તુઓ ગ્રહણ કરે છે તેઓ આ બીજી ભાવનાના પાલક હોય છે. આ પ્રકારના વિચારથી જે સાધુ પિતાની પ્રવૃત્તિ કરે છે તે અધિકરણ કરણકારણુ પાપકર્મથી નિવૃત્ત થઈને આ વ્રતને આ ભાવના દ્વારા સ્થિર કરનાર બની જાય છે. જે સૂ૦ ૭ છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૩૧૨