________________
અદત્તદાનવિરમણ કે સ્વરૂપ કા નિરૂપણ
ત્રીજ સંવરદ્વારને પ્રારંભ આગળના અધ્યયનમાં મૃષાવાદ વિરમણ નામના બીજા સંવરદ્વાર વિષે જે કહેવામાં આવ્યું તેનું પાલન અદત્તાદાન વિરમણ વિના થઈ શકતું નથી. તેથી સૂત્રકાર અનુક્રમે આવતા આ તૃતીય અધ્યયનમાં અદત્તાદાન વિરમણ નામના ત્રીજા સંવરદ્વારનું વર્ણન કરે છે–“નંતૂઈત્યાદિ.
ટીકાર્થ–સુદવા” હે ભગવતશાળી જંબૂ ! “ત” આ શરૂ કરેલ ત્રીજું અધ્યયન “દુત્તમબુન્નાવસંવરો” દત્તાનુજ્ઞાન સંવર નામનું છે. દત્તાનુજ્ઞાત ( દીધેલું) માં દાતા દ્વારા વિતીર્ણ અન્નપાન તથા અનુજ્ઞાત પીઠફલક આદિલેવાનું વિધાન કરેલ છે. તે “નવચં” દત્તાનુજ્ઞાન સંવર મહાવ્રત કહેવાય છે. “ Tળવશે” તથા ગુણવ્રત છે–આલોક અને પરલોક સંબંધી ગુણેનું કારણભૂત આ વ્રત છે, અથવા સમસ્ત વ્રતોને માટે તે ઉપકારક હોવાથી તેને ગુણવ્રત કહ્યું છે. “ઘરવખવિરફાગુ'' આ વ્રતની આરાધના કરવાથી અન્યનું દ્રવ્ય ગ્રહણ કરવાની પ્રવૃત્તિથી જ સર્વથા વિરક્ત રહે છે. " अपरिमियमणंत तण्हाणुगयमहिच्छ मणवयणकलुस-आयाणसुनिग्गहियं” नारे ચડતા દ્રવ્યને પ્રાપ્ત કરવાની જે અસીમ તથા અક્ષય પૃહા–લાલસા થાય છે તથા તે લાલસાથી બીજા અવિદ્યમાન દ્રવ્યની પ્રાપ્તિ માટેની મોટી મોટી ઈચ્છાઓની જે પરંપરા ચાલે છે કે જેથી મન વચનની પારકાનું ધન લેવાની જે દોષપૂર્ણ પ્રવૃત્તિ ચાલુ રહે છે તેનું આ મહાવ્રતની આરાધનાથી નિયન્ત્રણ થાય છે, તથા જ્યારે પારકાનું ધન હરી લેવાની મનની કલુષિત વિચારધારા સુનિયંત્રિત થઈ જાય છે ત્યારે “ સુસંગમિયમથgifનદુ” તે મનનું નિયમન થતાં જ પારકાનુ દ્રવ્ય ગ્રહણ કરવા માટે હાથ–પગની જે પ્રવૃત્તિ ચાલે છે તે પણ બંધ પડી જાય છે. આ રીતે એ બને વિશેષણોથી એ દર્શાવવામાં આવ્યું છે કે આ મહાવ્રતનું સેવન કરવાથી પરદ્રવ્ય લેવાને માટે મન, વચન અને કાયાની જે પ્રવૃત્તિ પહેલાં ચાલતી હતી તે તદ્દન બંધ પડી જાય છે. “મન્નાનવિમળસંવર” આ દત્તાનુજ્ઞાત સંવર કેવું છે તે હવે કહે છે– “નિરર્થ” આ મહાવ્રતની આરાધનાથી બાહ્ય અને આભ્યન્તર પરિગ્રહ દૂર
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૯૫