SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ રૂપ ગ “વળાવો” નવાં કર્મોના આસવને રોકનાર હોવાથી અનાસવરૂપ “બહુ ” અશુભ અધ્યવસાયરહિત હોવાથી અકલુષરૂપ “છિો ”પાપનો સ્રોત તેનાથી બંધ થઈ જાય છે તેથી અછિદ્રરૂપ છે, “અરસાવી” એક બિન્દુ પણ કમરૂપી જળ તેમાં પ્રવેશી શકતું નથી, તેથી તે અપરિસાવી છે, “અવંશિઝિ” અસમાધિરૂપ ભાવથી તે રહિત હોય છે તેથી તે અસંકિલષ્ટ છે. “સનિમા ” તેથી તે સમસ્ત ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના તીર્થ કરે એ માન્ય કરેલ છે. “gવં” આ કહ્યું તે પ્રકારે “વ ” બીજા સંવરદ્વારને જે મુનિજન “ife” પોતાના શરીરથી સ્પર્શે છે, “ન્દ્રિ” નિરન્તર ધ્યાનપૂર્વક તેનું સેવન કરે છે, “સો”િ અતિચારોથી રહિત બનાવે છે, “તરિચં” પૂર્ણ રીતે તેને પોતાના જીવનમાં ઉતારે છે. “જિટ્ટિ” અન્યને તેનું સેવન કરવાને ઉપદેશ આપે છે, તથા “બg. ”િ ત્રિકરણ મેગેથી જેઓ તેમનું સારી રીતે આચરણ કરે છે તેઓ “અrણ બારાદિ મર” તેની આરાધના સર્વજ્ઞ ભગવાનનાં વચનોથી જ કરે છે એમ સમજવું, “gવં” આ પ્રકારે આ (વર્ણવ્યા પ્રમાણેનું) સંવરદ્વાર “કાચમુળગા” પ્રસિદ્ધ ક્ષત્રિય વંશમાં જન્મેલા મહાવીર ભગવાને “Toળવિવું” પ્રજ્ઞાપિત કર્યું છે. શિષ્યને માટે સામાન્ય રૂપે કહ્યું છે. “Tવયં ” પ્રરૂપિત કર્યું છે. ભેદાનભેદ દર્શાવીને વર્ણવ્યું છે. તેથી તે “સિદ્ધ” પ્રસિદ્ધ છે. આચાર્યાદિ પરંપરાથી તેનું આ રૂપેજ પાલન થતું આવ્યું છે, તેથી તે નિર્દોષ છે તથા “શિવરાળમિયં ” ભૂતકાળમાં જેટલા સિદ્ધો થઈ ગયા છે તેમનાં ઉત્કૃષ્ટ શાસનરૂપ વળી “ગાવિયં” તેનું કથન ભગવાન શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર ૨૯૩
SR No.006438
Book TitleAgam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1962
Total Pages411
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_prashnavyakaran
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy