________________
બલવા લાગે છે. તેને તે વાતનું પણ ભાન રહેતું નથી કે મારાં વચનથી બીજા પ્રાણીઓના જીવને કેટલું દુઃખ થાય છે. અસત્ય બલવામાં તેને જરા પણ સંકોચ થતું નથી. બીજાની નિંદા કરતાં પણ તે અટકતો નથી–અન્યની ઉપર અસત્ય દેષારોપ કરતા તે પાછે હઠ નથી. હરકોઈ સાથે તે કલહ કરતે રહે છે. દશમનાવટ કરવામાં તે નિપુણ હોય છે. શાસ્ત્રવિરૂદ્ધ બોલવામાં તેને જરા પણ દુખ થતું નથી. જે પદાર્થ જે રૂપે હોય છે તે રૂપે તેને કહેવામાં તેને શરમ લાગે છે. તેની દષ્ટિએ વિનીત ભાવની કઈ કીમત હોતી નથી. જ્યારે ક્રોધરૂપી અગ્નિથી સંતપ્ત થઈ જાય છે ત્યારે તેની હાલત પૂર્વોક્ત પ્રકારની તે થાય જ છે પણ તેનાથી અધિક પણ કઈ કઈ વાર બને છે એવી સ્થિતિમાં તેને કઈ હિતિષી રહેતું નથી. સૌ તેને અનાદર કરવા માંડે છે. તેથી તે ક્રોધને ત્યાગ કરવો જોઈએ. આ રીતે વિચારીને જે મુનિજન ક્ષાન્તિ પરિણતિથી એ ક્રોધને જીતે છે, એટલે કે ક્રોધ કરતા નથી, તેઓ જ આ બીજી ભાવનાથી પિતાના અંતઃકરણને ભાવિત કરીને સત્યવ્રતને સ્થિર કરી લે છાસૂછપા
લોભનિગ્રહરૂપ તીસરી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકારલેભનિગ્રહ નામની ત્રીજી ભાવનાનું વર્ણન કરે છે “તરૂ૪ ઢોરો” ઈ.
ટીકાઈ–“તલેનિગ્રહરૂપ ત્રીજી ભાવના આ પ્રમાણે છે-“રોણો જ સેવિવો” લેભ સેવન કરવાને યોગ્ય નથી. કારણ કે “સુત્રો ઢોસો જીર્થ અનેક” લોભનું સેવન કરવાથી પ્રાણ લુબ્ધ કહેવાય છે, અને તે લેભયુક્ત મનુષ્ય ચંચળ ચિત્તવાળે થઈને કૂટ વચન બોલી શકે છે, “વેત્તર વહ્યુસ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર