________________
વિચિત્ય ભાષણ કહે છે. તે ભાષાસમિતિરૂપ છે. સત્યમાં અને ભાષા સમિતિમાં કેટલાક ભેદ બતાવવામાં આવ્યા છે. તે એવા પ્રકારતા છે કે દરેકની સાથે વાતચીતમાં વિવેક રાખવે એ તે ભાષાસમિતિ છે. અને પિતાનાં સમશીલ સાધુજને સાથે વાતચીતમાં હિત, મિત અને યથાર્થ વચનને ઉપયોગ કરે તે સત્યવ્રતરૂપ યતિધર્મ છે. આ ભાવનાથી તે સત્યવ્રત દઢ થાય છે. બોલતી વખતે સાધુએ વેગથી ત્વરાથી અને ચલતાથી બેલવું જોઈએ નહીં. વિના વિચાર્યું પણ બોલવું જોઈએ નહીં જ્યારે બેસવાનો અવસર આવે ત્યારે જ સત્ય, હિત, મિત વચન બોલવાં જોઈ એ. અવિચારિત અને અસ્પષ્ટ વચન બલવાં જોઈએ નહીં. આ પ્રકારની વચન પ્રવૃત્તિમાં સાવધાન બનેલ સાધુ સત્ય વ્રતને સુશોભિત કરતા, પિતાની કરણ ચરણ આદિની પ્રત્યેક પ્રવૃત્તિને યતનાપૂર્વક કરતા રહે છે સૂત્ર ૪ |
ક્રોધનિગ્રહરૂપ દૂસરી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર ક્રોનિગ્રહરૂપ બીજી ભાવનાનું સ્પષ્ટીકરણ કરે છે. “વીર્થ શો” ઈત્યાદિ–
ટીકાઈ—કોનિગ્રહરૂપ જે બીજી ભાવના છે તેમાં “ોહો 7 વિ - ચો” ફોધનું સેવન ન કરવું જોઈએ કારણ કે જે “યુદ્ધો મgણો” ક્રોધી પુરુષો હોય છે તેઓ “વંશિ ” રૌદ્રરૂપવાળા બની જાય છે. એવો મનુષ્ય
અઢિચં મળે =જૂઠું બેલી નાંખે છે. “પિયુi મળેષજ્ઞ” બીજાના દોષ દર્શક વચને બોલી નાખે છે “ મળેન્ન ” બીજા લોકોનાં મર્મને છેદનારાં વચને બોલી જાય છે, તથા “મચિ વધુ સં મળે ઝ” અસત્ય પિન અને પરુષ, એ ત્રણે પ્રકારના વચનોને પ્રવેશ કરી નાખે છે. “હું
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૮૪