________________
સમીપતા હોય ત્યારે તેમના જોડાણથી નિમાં જે વિકાર ઉત્પન્ન થાય છે તેને સન્ધિ કહે છે. જેમ કે “શ્રાવ: અત્ર” ની “ શ્રાવ#Sત્ર” એ પ્રકા રની સન્ધિ થાય છે, આ સન્ધિને પૂર્વરૂપ સન્ધિ કહે છે. સુત્ત અને તિન્ત ને પદ કહે છે, જેમ કે-“જિન” તે સુબત્ત પદ અને “મવતિ” તે તિંગન્ત પદ , જે સાધ્યની સાથે અવિનાભાવ સ બંધથી બંધાયેલ હોય છે. તેને હેતુ કહે છે. જેમ કે ધૂમવાળે હોવાથી આ પર્વત અગ્નિવાળે છે, અહીં સાધ્ય અગ્નિ છે, અને તેના વિના ન પેદા થનાર ધુમાડે છે. વેગથી જે શબ્દો બને છે તેમને યૌગિક શબ્દ કહે છે. જેમ કે પદ્મનાભ, નીલકાન, આદિ યૌગિક શબ્દ છે “કારિ” પ્રત્યયથી જે શબ્દો બને છે તે “વારિ” કહેવાય છે, જેમ કે કારુ (શિપી) સાધુ આદિ શબ્દ ધાતુને અને પ્રત્યય લગાડીને જે શબ્દ બને છે તેને કૃદન્ત કહે છે, જેમકે પાઠક, પાચક. પાક આદિ શબ્દ કિયાના વાચક “મૂ” આદિ જે શબ્દો છે તેમને ધાતુ કહે છે. બીજાં વર્ષોની મદદ વિના જેનું ઉચ્ચારણ થાય છે એવાં “ગ' કાર આદિ શબ્દ અથવા પઠ્ઠs આદિ સ્વરને સ્વર કહે છે, “૫, , ના” આદિ વિભક્તિ તથા “તિર્ તત્ શી” આદિ પ્રત્યય એ સૌને વિભક્તિ કહે છે ( ગુજરાતીમાં એ, ને, થી, ને, ની, નું, ના, માં આદિ વિભક્તિના પ્રત્યય છે) અને “ ” આદિ વણે કહેવાય છે “કામળેિ
ÍTI દો” તથા જે સત્ય જે પ્રકારે કહેવાયું હોય તે સત્ય તે જ પ્રકારે કાર્યમાં પણ પરિણમતું હોય તેવું સત્ય બોલવું જોઈએ, તેનું તાત્પર્ય એ છે કે જે સત્યને બેલનાર વ્યક્તિ કાર્ય રૂપે અમલમાં મૂકી શકે તેવું સત્ય બોલવું જોઈએ, “હુવારુપુર્વેિ હો માતા” ભાષા બાર પ્રકારની હોય છે તે આ પ્રમાણે છે-પ્રાકૃત, સંસ્કૃત, માગધી, પિશાચી, સૌરસેની, અને અપભ્રંશ આ છ પ્રકારની ભાષા ગદ્ય અને પદ્યના ભેદથી બાર પ્રકારની થઈ જાય છે, વચ વિય હો; સોઢાવિહું” વચનના સોળ પ્રકાર હોય છે, તે નીચે પ્રમાણે છે.
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૭૮