________________
" वयणतियं ३ लिंगतियं ६ कालतियं ९ तह परोक्ख १० पच्चक्ख ११ ।
उवाणीयाइचउर्ल १५ अज्झत्थं चेव सोलसमं ॥ १ ॥"
એકવચન, દ્વિવચન અને બહુવચન ૩, પુલિગ, સ્ત્રીલિંગ અને નપુંસકલિંગ ૬, ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ ૯, આ રીતે તે બધા વચનના પ્રકાર, લિંગ (જાતિ) અને કાળ ત્રણ ત્રણ હોય છે આ રીતે વચનના તે નવ ભેદ થાય છે; “ઘર, પદ, પદાઃ તે “ઘટ’ શબ્દના એક વચન, દ્વિવચન. અને બહુવચન છે ૩ એજ પ્રમાણે “ મવતિ મવતઃ મવનિત્ત” એ રૂપમાં પણ સમજવાનું છે ૩, “પ્રીતઃ રમા મનઃ” તે ત્રણે જુદી જુદી જાતિ, લિંગ) ના શબ્દ છે. પ્રકૃતિ સ્ત્રીલિંગ છે આત્મા પુલિંગ છે અને મનઃ નપુંસકલિ ગ છે , વર્તમાન, ભૂત અને ભવિષ્ય એ ત્રણ કાળ છે “કમા તે ભૂતકાળ છે, “મવિદત્ત ? તે ભવિષ્યકાળ છે અને “મારિ તે વર્તમાનકાળ છે ૯, ભૂતકાલીક અને ભવિષ્યકાલીન વચન ઇન્દ્રિયને અગોચર હોય છે, જેમકે “ઋષમાં વમૂત્ર” “ષભ થઈ ગયા” આ વાક્ય પરોક્ષ અર્થને વિષય કરનારૂં હોવાથી પરોક્ષ મનાય છે ૧૦ જે વાક્ય વર્તમાન કાળને વિષય કરે છે તે પ્રત્યક્ષ મનાય છે “મુનિ આ શાસ્ત્ર વાંચે છે ૧૧ (૧૨) ઉપનીતવચન, (૧૩) અપની તવચન, (૧૪) ઉપનીતાપની તવચન અને (૧૫) અપનીતપની તવચન એ રીતે ઉપનીતાદિ ચાર વચન છે. (૧) તેમાં ગુણનું આરોપણ કરનાર વચનને ઉપનીત વચન કહે છે જેમ કે “ આ મનસ્વી સારા રૂપવાળે છે” (૨) જે વચન ગુણનું અપનયન કરે છે તે અપનાત વચન છે, જેમ કે “આ દુઃશીલ છે” (૩) જે વચન કોઈ ગુણનું આરોપણ કરીને કોઈ ગુણનું અપનયન કરે છે તે ઉપનીતાપનીત વચન છે, જેમકે “તે રૂપાળે છે પણ દુરશીલ છે” એ જ રીતે જે વાક્ય કોઈ ગુણનું અપનયન કરીને કોઈ ગુણનું આરોપણ કરતું હોય તે અપની પનત વચન છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૭૯