________________
,,
""
6
વચન પ્રમાણે જ પાળે છે, “છ્યું ” આ પ્રમાણે કહ્યા પ્રમાણેનાં સ્વરૂપનું તે સવરદ્વાર ‘નાચમુનિના’” પ્રસિદ્ધ ક્ષત્રિય વશમાં ઉત્પન્ન થયેલ મુનિ “મવયા” ભગવાન મહાવીરે “ વિચ ” પ્રજ્ઞાપિત કરેલ છે-શિષ્યાને માટે સામાન્ય રૂપે કહ્યું છે. “ વિયં ' પ્રરૂપિત કરેલ છે-ભેદાનુભેદ ખતાવીને કહેલ છે. તેથી તે સિદ્ધ ” પ્રસિદ્ધ છે-આચાર્યાદિની પરપરા દ્વારા આ જ રીતે તેનું પાલન કરવાનું ચાલ્યુ આવે છે એવુ... સિદ્ધ ” સિદ્ધ થયેલ છે-તેમાં કોઈ પણ પ્રમાણથી ખાધા ( મુશ્કેલી) આવતી નથી તેથી તે પ્રમાણપ્રતિષ્ઠિત છે. તથા “ સિદ્ધવરસાતળમિનું ” જે સિદ્ધ થઇ ગયાં છે, કૃતકૃત્ય બની ગયાં છે-તેમનું તે શ્રેષ્ઠ શાસન રૂપ છે કારણ કે તે ભાવિચં ' મહાવીર પ્રભુએ કહેલ છે. सुदेसियं ” તેને ઉપદેશ તેમણે દેવ, માનવ અને અસુરે। સહિતની પરિષ દામા સારી રીતે આપેલ છે. “ સર્થ '' આ પ્રથમ સવરદ્વાર સ`મસ્ત પ્રાણીઆને માટે હિતસાધક હાવાથી મગળમય છે, “ પઢમં સંવવારે સમત્તે ” આ પ્રકારનું આ પ્રથમ સવરદ્વાર સંપૂર્ણ થયું. “ ત્તિવેનિ ” હે જમ્મૂ! જેવું મે ભગવાન મહાવીરના મુખેથી સાંભળ્યુ છે એવું જ તે મે* તમને કહ્યુ મારી કલ્પનાથી તેમાં મેં કંઈ પણ કહ્યું નથી.
66
t
'r
છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
www
ભાષા - --પ્રથમ સવરદ્વારના ઉપસંહાર કરતાં સૂત્રકાર કહે છે કે આ સંવરદ્વારનુ. પ્રત્યેક મુનિએ સારી રીતે ઉપયોગ પૂર્વક પાંચ ભાવનાએ સહિત જીવનપર્યંત પાલન કરવુ' જોઈ એ. તેનુ પાલન કરતાં જે કાઈ પરીષહ તથા ઉપસ નડે તે ધૈર્ય થી તેને સહન કરી લેવા જોઈએ, કારણ કે આ સવરદ્વાર નવીન કર્મોના આસ્રવ થતા રેકે છે. તેનું પાલન કરવાથી અશુભ અધ્યવસાય ઉત્પન્ન થવા પામતેા નથી. તેના પ્રભાવથી પાપાના પ્રવાહથી ખધ થઈ જાય
૨૬૫