________________
હોય તેની આચના કરે. આ રીતે પ્રમાદ રહિત બનીને તે ભવિષ્યમાં તે વાતની વધારે કાળજી રાખે કે જેથી ઉદ્રમાદિ દોષનો આહારમાં ત્યાગ થતો રહે. કાયોત્સર્ગ કરીને આહાર માટે આતુર બન્યા વિના તે શાંતિથી બેસી જાય. અને આહાર કરવાને સમય ન થાય ત્યાં સુધી પોતાના મનને ધ્યાન, શુભયોગ, જ્ઞાન અને સ્વાધ્યાયમાં લીન કરે, કોઈ પણ પ્રકારને સંકિલષ્ટભાવ પોતાના મનમાં થવા દે નહીં. પછી જ્યારે આહાર કરવાનો સમય થાય ત્યારે ઉઠીને પર્યાય પ્રમાણે એટલે કે મેટા-નાનાને કમમાં સમસ્ત સાધુઓને વિનય પૂર્વક આહારને માટે આમંત્રે, ગુરુજન જ્યારે ભોજન લેવાની આજ્ઞા આપે ત્યારે પિતાના શિર શરીર આદિનું પ્રમાર્જન કરીને, અમૂછિત આદિ ભાવયુક્ત બનીને યતના પૂર્વક આગમોક્ત વિધિ પ્રમાણે આહાર કરે આહાર કરતી વખતે તેણે તે વાતનું ધ્યાન રાખવું કે હું આ આહાર શરીરમાં બળ વધારવા માટે કે રૂપ વધારવા માટે કરતા નથી પણ સંયમયાત્રાના નિર્વાહ માટે સંયમભાર વહેવાને માટે, અને પ્રાણધારણને માટે જ કરું છું. આ પ્રમાણે આહાર સમિતિના ચેગથી તે જીવ વાસિત થઈ જાય છે તે તે પોતે ગ્રહણ કરેલ અહિંસાવ્રતનું અતિચાર આદિ દેથી રક્ષણ કરતે થકે સાચે અહિંસક સંત બની જાય છે અને સુસાધુ નામને સફળ કરે છાસૂ-લા
નિક્ષેપ નામકી પાંચવી ભાવના કા નિરૂપણ
હવે સૂત્રકાર પાંચમી જે નિક્ષેપ ભાવના છે તેનું વર્ણન કરવાને માટે કહે છે-“વંજમં” ઈત્યાદિ
ટીકાર્થ–“ઘર” પાંચમી ભાવના સાનિવસમિતિ નામની છે તે આ પ્રમાણે છે-ઢાઢર સેન્નાસંથાવથ રવિ રચારનવોદામુપત્તિના
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર