________________
નથી એ જ પ્રમાણે “ સંગમષાચામાચનિમિત્ત” સંયમયાત્રાના નિર્વાહ માટે “સંગમમારવટ્રિા” સંયમરૂપી ભારનું વહન કરવાને માટે અને “કાળા
” પ્રાણધારણને માટે “સંજ્ઞi ” સંતમુનિ “રમિયં ” યતના પૂર્વક સમભાવથી “મુન્ના ' આહાર કરે. પણ શારીરિક બળ વધારવાને માટે તથા રૂપલાવણ્યની વૃદ્ધિને માટે ન કરે. “gવમહાસમરૂગોળ માળ अंतरप्पा असवलमसंकिलिट्टनिब्वाणचरित्तभावणाए अहिंसए संजए सुसाह " આ રીતે આહાર સમિતિના યોગથી અંતરાત્મા ભાવિત થયે જાય છે. ભાવિત થયેલ તે અન્તરાત્મા અશબલ, અસંલિષ્ટ અને નિર્વાણ ચારિત્રની ભાવનાને કારણે અહિંસક તથા સંયત બની જાય છે, અને સાચા અર્થમાં સાધુ મોક્ષને સાધન કરનાર તે નામને ચરિતાર્થ કરે છે.
ભાવાર્થ—આ સૂત્ર દ્વારા સૂત્રકારે પણ સમિતિ નામની સાથે ચેથી ભાવનાનું સ્પષ્ટીકરણ કર્યું છે. તેમાં વસ્તુને ગષણ, તેનું ગ્રહણ, તથા ઉપ
ગ, એ ત્રણ વાતને વિચાર કરાય છે. ઉંછ આહારની ગવેષણ કરતી વખતે સાધુએ અજ્ઞાત, અકથિત, આદિ રૂપમાં રહીને જ વિચરવું જોઈએ.
આહાર પ્રાપ્ત થશે કે નહીં થાય” એવા સંદિગ્ધ વિચારથી તેણે વિષાદ કરવું જોઈએ. નહી. પિતે ગ્રહણ કરેલ સંયમની જે પ્રકારે રક્ષા થાય એ જ પ્રયત્ન તેણે કરતા રહેવું જોઈએ તથા જે સંયમ ભાવ પ્રાપ્ત થયો નથી તેની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ, ભિક્ષા પ્રાપ્ત ન થતા તેના મનમાં ગ્લાનિનો ભાવ ઉત્પન્ન થવો જોઈએ નહીં. અને ક્રોધાદિના આવેશમાં આવીને તનતનાટ કરે જોઈએ નહીં ભિક્ષા પ્રાપ્તિ માટે અનેક ગૃહસ્થને ઘેર જવું તે તેને માટે અનિવાર્ય ગણાય છે. ત્યાંથી–પ્રત્યેક ઘરેથી તે થોડી થોડી ભિક્ષા ગ્રહણ કરે. જ્યારે ભિક્ષાની પ્રાપ્તિ પૂર્ણ થઈ ગયેલી લાગે ત્યારે તે ઉપાશ્રયમાં આવીને ગુરુની સમક્ષ પ્રાપ્ત થયેલ શિક્ષાને મૂકીને ગમનાગમન જન્ય અતિચારેની પ્રતિક્રમણ કરીને શુદ્ધિ કરે. પછી ગુરુની પાસે અથવા ગુરુનિર્દિષ્ટ બીજા કેઈ ત્રિરત્નધારી સાધુની પાસે તેણે જે જે પ્રકારે ગોચરી પ્રાપ્ત કરી
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૬૧