________________
પ્રાન્તવષ્ઠ મુનિરાજ તેમને કહે છે કે જેએ જૂનાં વાલ, ચણા, કળથી આદિ અન્ન લેવાના અભિગ્રહ કરીને ગાચરી કરે છે. તથા જે એવી પ્રતિજ્ઞા ધારણ કરે છે કે હું રૂક્ષ (લૂખુ' ) લેાજન જ લઈશ તેમને હ્રષ કહે છે, જે એક સરખી રીતે ઊંચા તથા નીચા કુળમાં ભિક્ષા ગ્રહણ કરવાના સ્વભાવવાળા છે તેઓ સમુવાનપરા છે. અન્નહાય-ખાસ અભિગ્રહને કારણે વાસી અન્ન ખાવાથી ગ્લાન એટલે કે કૃશ-દુખળા પડી ગયેલાં હેાય તેમને અન્નગ્લાયક કહે છે. ભિક્ષા વિશુદ્ધિના સિવાય, જે સાધુ મૌનવ્રત ધારણ કરીને આહારને માટે જાય છે તેમને મૌનવર કહે છે. તથા જેમના એવા નિશ્ચય-ધારણા હાય છે કે “ જે આહાર અમને સંત્રુજ—ભરેલા હાથ તથા માનન પાત્રમાંથી વહેારાવાશે તેજ અમે લઈશું.” એવા મુનિઓને સંસ્કૃષ્ટ સ્પિદ કહે છે. તથા જે મુનિજના એવા પ્રકારના નિયમ કરે છે કે વહેારાવવાનું જે દ્રવ્ય હાય તે એજ પ્રકારના દ્રવ્યથી ભરેલ પાત્રમાંથી વહેારાવવામાં આવશે તે જ લઈશ, તે મુનિજનાને તજ્ઞાતસંદૃવિ કહે છે. જે મુનિજને એવા નિયમ ધારણ કરે છે કે દાતાએ પેાતે જ પાતાને ખાવા માટે જે આહાર પેાતાની પાસે રાખ્યો હોય તે જ હું લઈશ. આ પ્રકારના અભિગ્રહ ધારી મુનિએ વૃત્તિતિજ્ઞ કહેવાય છે. શુદ્વૈષણા એટલે શકા આફ્રિ દોષા રહિત શુદ્ધ આહાર ગ્રહણ કરવા તે આ શુદ્વેષણાયુક્ત મુનિજનાને શુદ્ધેળિજ કહે છે એટલે કે શકા આદિ ષાથી રહિત શુદ્ધ આહાર ગ્રહણ કરવાના જેમના અભિગ્રહ છે તેઓ શુદ્વેષણિક છે, સંખ્યા પ્રધાનવાળી દત્તિયેાથી જે ગેાચરીને માટે જાય છે એટલે કે દાતાના હાથથી આપતી વખતે સાધુના પાત્રમાં ભક્તપાન આદિનુ ધારાવળી તૂટયા વિના એક વખતમાં જેટલું પ્રવાહી રેડાય તેને વ્રુત્તિ કહે છે. આ પ્રકારની પાંચ, છ આદિ ઇત્તિયા લેવાને જેમને અભિગ્રહ હાય છે તેમને સઁસ્યાત્ત કહે છે. જે સાધુઓને એવા નિયમ હોય છે કે જે આહાર અમારી નજરે પડશે તે જ આહાર અમે લઈશું, એવા નિયમ વાળા સાધુઓને દōિામિTM કહે છે. તથા બદષ્ટિજામિત્ર મુનિજને તેમને કહે છે કે જેઓ રસેાડામાંથી બહારકાઢવામાં આવેલ એવુ' ભોજન સ્વીકારે છે કે જે નજરે પડયું હોતું નથી પણ તેનું નામ જ કણે પડયુ હાય છે. અથવા અગાઉ જેની પાસેથી દાન ગ્રહણ ન કર્યુ” હોય એવા દાતા પાસેથી જ દાન ગ્રહણ કરીશ” એવા મુનિને અદøજામિ કહે છે. “ હે મુનિરાજ ! હું આપને માટે શુ આપુ “ એટલે કે ” આપ અત્યારે શી વસ્તુ લેવા માગે છે ”
આ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૪૧