________________
પ્રમાણે દાતા દ્વારા પ્રશ્નવિષયીકૃત વસ્તુ લેવાને જેમને અભિગ્રહ હોય છે તેમને દૃષ્ટામિષ્ઠ મુનિ કહે છે. જે મુનિ આચામામ્લવ્રત યુક્ત હોય છે તેમને આવામાસ્જિદ મુનિ કહે છે. પારણાંને દિવસે પણ જે પૂર્વાદ્ધ મધ્યાહ્ન પહેલાં ખાવાપીવાને ત્યાગ કરે છે તેમને મિન્દૂ-પૂર્વાદ્રિ મુનિ કહે છે. તથા જે પારણાને દિવસે પણ એકાસન વ્રત ધારી હોય છે તેમને ાનિક કહે છે. જે ઘી આદિ પદ્મારૂપ વિકૃતિચેાથી રહિત ભાજન લે છે તેમને નિષ્કૃિત્તિ સુનિ કહે છે “ પાત્રમાં પડયા પહેલાં જે ભિક્ષાની વસ્તુ-સત્તુ કાદિરૂપ મેદક આદિ પિંડ અર્પણ કરતી વખતે વચ્ચેજ ભાંગી જઈ ને પાત્રમાં પડશે તેને જ હું લઈશ” આ પ્રકારના નિયમ ધારણ કરનાર મુનિને મિન્નવિકાતિષ્ઠ મુનિ કહે છે. “ આટલી જ વસ્તુ ખાદ્ય પદાર્થોં-હું ભોજનમાં ખાઈશ ” એવા નિયમ ધારણ કરનાર મુનિજનાને પરિમિત્ત્વિકાન્તિ કહે છે. નીરસ, છાશમિશ્રિત, અને યુષિત વાસી વાલ, ચણા આદિ અન્નના આહાર કરનાર મુનિજનેને અન્નાદારી કહે છે. જૂની કળથી, વાલ ચણા આદિ અન્નના આહાર કરનાર મુનિઓને પ્રાન્તાāારી કહે છે, જે રસરહિત આહાર લે છે એટલે કે જે મુનિ હિંગ આદિના વઘારથી રહિત આહાર લેવાના નિયમવાળા હાય છે તેમને બરસાહારી કહે છે. જેમાં રસ હાતેા નથી એવા જૂના ધાન્ય, ચેાખા આદિ અન્નમાંથી તૈયાર થયેલ આહાર લેવાના નિયમવાળા મુનિઓને વિસ્તાહારી કહે છે. ધી વિનાના લૂખા આહાર લેવાના જેમનેા નિયમ છે તેમને રક્ષાદારી નિ કહેછે. ખેર આદિ ફળોનું ચૂર્ણ આદિ તથા કળથી,કેાદરા વગેરેમાંથી બનેલાઆહારનું જે સેવન કરે છે તેમને તુřારી કહે છે, એજ પ્રમાણે અન્ત આહારથી જે જીવે છે તેમને અન્તનીવી, પ્રાન્ત આહારથી જે જીવે છે તેમને પ્રાન્તનીવી, રૂક્ષ આહારથી જે જીવે છે તેમને નવી અને તુચ્છ આહારથી જે જીવે છે તેમને તુચ્છજ્ઞીવી મુનિ કહે છે. ભાજન આદિ પ્રાપ્ત થાય કે ન થાય છતાં પણુ જેમની મુખમુદ્રામાં, ચક્ષુરાદિ ઈન્દ્રિયામા મ્હાનતા દેખાતી નથી તેમને ઉપસાન્તનીવી મુનિ કહે છે. તથા અન્તરંગમાં જે સાધુએને આહારાદિની અપ્રાસિમાં ક્રોધાદિ કષાયાનું ઉપશમન રહે છે તેએ પ્રશાન્તીથી મુનિ છે, દોષા રહિત અન્નાદિ ખાઈને જ જે પોતાના જીવન નિર્વાહ ચલાવે છે તેમને વિધિતજ્ઞીવી મુનિ કહે છે. ક્ષીર-દૂધ, મધુ-સાકર આદિ મધુર દ્રવ્ય તથા સર્પિધૃત એ પદાર્થાના જે આહાર નથી કરતા તેમને ક્ષીરમધુર્વિષ્ઠ મુનિ કહે છે. મદ્ય અને માંસના જે આહાર કરતા નથી તેમને અમયમાંશિષ્ઠ મુનિ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૪૨