________________
ઓછા મનુષ્યક્ષેત્રમાં રહેલ સંજ્ઞી પંચેન્દ્રિય જીવોનાં મનોદ્રવ્યોને તે ત્રાજીમતિ સાક્ષાત જાણે છે. મનઃ પર્યાયજ્ઞાનને આ એક ભેદ છે. “ વિષઢમહૈિં રિવિઝા?? મન:પર્યવ જ્ઞાનનો બીજો ભેદ વિપુલમતિ છે આ વિપુલમતિ મન:પર્યાય જ્ઞાનવાળા પદાર્થોને જુમતિના કરતા વધારે વિશુદ્ધ રૂપે જાણે છે. કારણ કે મતિપર્યાય શતોપેત હોય છે, તથા કલ્પનીય ઘટાદિ વસ્તુઓમાં સૂક્ષ્મતર આદિ રૂપે વર્તમાન ધર્મોને જાણે છે. એવા તે વિપુલમતિ મન:પર્યયજ્ઞાનીઓ દ્વારા આ ભગવતી અહિંસા ઋજુમતિના કરતાં અધિક અને વિશેષ રૂપે વિદિત -જ્ઞાત-દષ્ટ થઈ છે. તથા “ gaધરે હું અધીયા ” ઉત્પાદપૂર્વક અગ્રાયણી પૂર્વ, વીર્યપ્રવાદ આદિ ચૌદ પૂર્વના ધારક મહાત્માઓએ-શ્રુતજ્ઞાનીઓએ–શ્રતમાં ગૂંથાયેલ આ ભગવતી અહિંસાનું અધ્યયન કર્યું છે, “રેવી વેરૂUIT” વિજિયલબ્ધિધારી મુનિજનેએ તેનું આજન્મ પાલન કર્યું છે. “ fમળવોfહાર્દ સુવાળી, માપવાળીë વરાળો હું ” ઈન્દ્રિય અને નઈ. ન્દ્રિય વડે ઉત્પન્ન થયેલ જે જ્ઞાન છે તેનું નામ આભિનિબોધક જ્ઞાન છે “મિ અને “નિ (” એ બંને ઉપસર્ગો એ પ્રગટ કરે છે કે તે જ્ઞાન સન્મુખ રાખેલ નિયમિત ક્ષેત્રવત પદાર્થને જ જાણી શકે છે. તે અભિનિબાધિક જ્ઞાનીઓ દ્વારા, મતિજ્ઞાનધારીઓ દ્વારા. તથા આચારાંગ આદિ સૂત્રોના જાણકાર દ્વારા તથા મન:પર્યવ જ્ઞાનીઓ દ્વારા–મનવાળાં-સંજ્ઞી પ્રાણ—કઈ પણ વસ્તુનું મન વડે ચિન્તવન કરે છે. ચિન્તવનને વખતે જેનું ચિન્તવન કરવામાં આવે છે તે વસ્તુના ભેદ પ્રમાણે ચિન્તનકાર્યમાં પ્રવૃત્ત થયેલ મન જુદી જુદી આકૃતિયોને ધારણ કરતું રહે છે, તે આકૃતિ જ મનની પર્યાયે છે. અને તે માનસિક આકૃતિને પ્રત્યક્ષ જાણનાર જ્ઞાન મન:પર્યય જ્ઞાન છે, તે મનઃ પર્યય જ્ઞાનને ધારણ કરનાર મુનિઓ દ્વારા, તથા કેવળજ્ઞાનીઓ દ્વારા–અસહાય, એક. અનત, પરિપૂર્ણ તે “કેવલ” શબ્દના અર્થો છે, એવું જે જ્ઞાન છે તેને કેવળ જ્ઞાની કહે છે. એવાં કેવળજ્ઞાની આત્માઓ દ્વારા “સમજુવિના ” સેવાયેલી છે એવો સંબંધ આગળના વાક્ય સાથે જોડી લેવાને છે. તથા આદિपत्तेहि, खेलोसहिपत्तेहिं, जल्लोसहिपत्तेहि. विप्पोसहिपत्तेहि, सव्वोसहिपत्तेहि, बीयદ્વિહિં, વણોદ્રવૃદ્ધિદું, પાછુસાર હિં, સંમોહેં ” આમશૌષધિલબ્ધિ જેમને પ્રાપ્ત થઈ ગઈ છે. જલ્લૌષધિલબ્ધિ જેમને પ્રાપ્ત થઈ ગઈ છે, વિપડે. ષધિલબ્ધિ જેમને પ્રાપ્ત થઈ ગઈ છે, તથા બીજબુદ્ધિ લબ્ધિ-બીજના સમાન બુદ્ધિવાળી લબ્ધિ જેમને પ્રાપ્ત થઈ ગઈ છે. કેષ્ઠબુદ્ધિ લબ્ધિ જેમને પ્રાપ્ત થઈ ગઈ છે. પદાનુસારી લબ્ધિ જેમને પ્રાપ્ત થઈ ગઈ છે, સંભિન્નશ્રોતસ લબ્ધિ જેમને પ્રાપ્ત થઈ ચુકી છે, તેઓ વડે (અહિંસા સેવાયેલ છે. તથા
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૩૪