________________
અહિંસા ધારણ કરને વાલે મહાપુરૂષ કે સ્વરૂપ કા નિરૂપણ
હવે સૂત્રકાર જે મહાપુરુષોએ આ ભગવતી અહિંસાની પ્રાપ્તિ તથા સેવા કરી છે તે મહાપુરુષનાં નામ પ્રગટ કરે છે-“ઘા માવ” ઈત્યાદિ
ટીકાર્થ-“gણા મલાવ હિંસા” આ પૂર્વોક્ત ભગવતી અહિંસા–સર્વજ્ઞ દ્વારા પ્રરૂપિત અહિંસા જ સાચી અહિંસા છે, સર્વજ્ઞ સિવાયના બીજા છદ્મસ્થ જીવો દ્વારા કથિત અહિંસા સાચી અહિંસા નથી. આ રીતે “ના” જિનસિદ્ધાંત જે અહિંસા છે “ના” તે “ રિમિચનાનસ,ધરેટિં” અપરિમિત-અનંતજ્ઞાન અને દર્શનના ધારક “સીસ્ટવિયતવસંમના હિં” શીલરૂપગુણ, વિનય અને તપનું જાતે આચરણ કરનારા અને બીજાને તેનું આચરણ કરાવનારા “તિથહં” તીર્થંકર-ચતુર્વિધ સંઘનું નેતૃત્વ કરનારા “સંવષTીવવદજી ëિ» જગતના સમસ્ત જીવો પ્રત્યે વાત્સલ્યભાવ રાખનારા અને “
તિમgિ” તીર્થકર નામકર્મ જગપૂજ્ય હોવાને કારણે ત્રણે લેક દ્વારા પૂજાનારા, એવા “ કિવંર્દિ” જિનચંદ્રોએ સામાન્ય જિનેની અંદર ચંદ્રમા સમાન તીર્થકર મહાપ્રભુએ આ ભગવતી અહિંસાને પૂર્વોક્ત રીતે “સુ વિજ્ઞા” પિતાના કેવલાલકથી કારણ સ્વરૂપે, અને કાર્યની અપેક્ષાએ સારી રીતે દેખી છે-નિશ્ચિત કરી છે. તેમણે તેના બાહા અને અભ્યન્તર કારણ ગુરૂપદેશ, કર્મક્ષ પશમ આદિ બતાવેલ છે. તેનું સ્વરૂપ-પ્રયત્ત
ગથી જે પ્રાણ હરનાર હિંસાનું સ્વરૂપ છે તેના કરતાં ઉલટું સ્વરૂપ પ્રગટ કરેલ છે. તથા સ્વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિ થવી તે તેનું કાર્ય કહેલા છે. “સોદિગિળે હિં જિઇMાયા ?? વિશિષ્ટ અવધિજ્ઞાનીઓ દ્વારા તે ભગવતી અહિંસા ભેદ, પ્રભેદ સહિત સમજવામાં આવેલ છે. તથા “ગુમહિં વિવિદા ” જુમતિ મનઃ પર્યયજ્ઞાનીઓ દ્વારા તે પત્યક્ષ રૂપે જોવામાં આવેલ છે. જે વિષયને સામાન્ય રીતે જાણે છે તે જુમતિ મનઃ પર્યાય છે. અહીં એવી શંકા ન કરવી જોઈએ કે “જે બાજુમતિ સામાન્યગ્રાહી છે તે તે
દર્શન” જ ગણાય. તેને જ્ઞાન કેમ કહ્યું? કારણ કે તે સામાન્યગ્રાહી છે” તેને ભાવાર્થ એટલે જ છે કે તે વિશેષને જાણે છે પણ વિપુલમતિ જેટલા વિશેષને જાણતા નથી. “તૃતીયાકુબૂર” એટલે કે અઢી આંગળ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૩૩