________________
સ્થાઓની પ્રાણુરક્ષા માટે પાણી સાધનરૂપ બને છે, એ જ પ્રમાણે આ અહિંસા પણ પ્રાણીઓના પ્રાણ બચાવવાનું એક સાધન છે. “રઘુફિયાdi બસ ”
અન્ન જ પ્રાણ છે” તે કથન પ્રમાણે જેમ સુધાથી પીડાતા પ્રાણીઓ માટે ભેજન જ એક માત્ર આધાર હોય છે એ જ પ્રમાણે આ અહિંસા પણ જનું રક્ષણ કરવાનું એક સર્વોત્તમ સાધન છે “સમુદ્રમને પોય વળ” સમુદ્રની વચ્ચે જેમ નૌકા પ્રાણીઓનું રક્ષણ કરે છે તેમ સંસાર સાગરમાં ડૂબેલા પ્રાણીઓની રક્ષા કરવાને માટે આ અહિંસા જ મજબૂત નૌકા જેવી છે. “જકgવાળ કામ ચતુષ્પદ-જાનવરેને માટે જેમ ગોષ્ઠ (વાડા) વિશ્રામસ્થાન હોય છે એ જ પ્રમાણે આ ભગવતી અહિસા પણ સમસ્ત પ્રાણીઓને માટે સર્વોત્તમ વિશ્રામસ્થાન છે. “ટુક્રિયાળ ૨ બો િવરું ? રેગીને જેમ ઔષધિને સહારે હોય છે તેમ કરેગગ્રસ્ત ભવ્ય જીને માટે અહિંસા જ એક મોટાં ઔષધરૂપ છે. “લીમ વર0 માં ” જેમ જંગલની વચ્ચે સાર્થ–સમુદાયની સાથે જવાનું સુખકારી હોય છે તે જ પ્રમાણે મોક્ષ માર્ગે પ્રયાણ કરતા મનુષ્યોને માટે અહિંસા સાથેની ગરજ સારે છે. વધારે શું કહું ! “દત્તો” પૂર્વ કથિત ઉપમાને કરતાં પણ “વિસિત્તવિચા” અહિંસા અધિકતર છે કારણ કે “ના ના હિંફા” આ જે અહિંસા છે તે “ gવીરસ્ટા --વળષ્ણરૂ –વીર -રિચ–ગસ્ટચર- વર – તd – થાવર સવમૂ– હેમા ” પૃથિવી, જલ, અગ્નિ. વાયુ, વનસ્પતિ, બીજ, હરિત, જલચર, થલચર, ખચર, ત્રસ, અને સ્થાવર તે બધા ભૂતની પૃથિવ્યાદિ છે કાયના જીવોની કલ્યાણકારી–રક્ષા કરનારી છે.
ભાવાર્થઆ ભગવતી અહિંસાની આગળ સંસારના સઘળા વિશિષ્ટ જડ પદાર્થો તુચ્છ છે કારણ કે તેમનાથી યથાર્થ રીતે જીવોની રક્ષા થતી નથી જે યથાર્થ રીતે જીવોની રક્ષા કરનારી-અભયપ્રદાન કરનારી કઈ પણ સર્વોત્તમ વસ્તુ હોય તે તે એક માત્ર અહિંસા જ છે. જે સૂ-૩ છે
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૩૨