________________
તેનું નામ “વિમુરી” વિમુક્તિ છે, (૧૨) તે સમસ્ત ક્રોધાદિક કષાયને નિગ્રહ કરનારી છે, તેથી તેનું નામ “યંતી” ક્ષાન્તિ છે. (૧૩) સમ્યકુબેધ રૂપ સમ્યકત્વ તે વિદ્યમાન હોય તે જ આરાધાય છે, એટલે કે તે જિનશાસનની આરાધનાનાં કારણરૂપ હોય છે તેથી તેનું નામ “સન્મત્તાવાળા” સમ્યકત્વારાધના છે. (૧૪) ધર્મના સમસ્ત અનુષ્ઠાનમાં તે શ્રેષ્ઠ છે તેથી તેનું નામ “મતી” મહતી છે (૧૫) સર્વજ્ઞ પ્રતિપાદિત ધર્મની પ્રાપ્તિરૂપ હેવાથી તેનું નામ “વાણીબધિ છે. (૧૬) પરદુઃખેની અવધિકા હોવાથી એટલે કે પારકાનાં દુઃખે બતાવનારી હોવાથી તેનું નામ “યુદ્ધી” બુદ્ધિ છે (૧૭) મરતાં જેને તેના પ્રભાવથી અભયની પ્રાપ્તિ થાય છે, તેથી તેનું નામ “પિ ધતિ છે. અથવા પ્રતિ શબ્દનો અર્થ ચિત્તની દઢતા છે. તે અહિંસાથી ચિત્તમાં દઢતા ઉત્પન્ન થાય છે તે વાત નિર્વિવાદ છે. (૧૮) આનંદની જનક હોવાથી તેનું નામ “સમિટ્ટી” સમૃદ્ધિ છે. (૧૯) લક્ષ્મીના કારણરૂપ હોવાથી તેનું નામ “દ્ધિી” અદ્ધિ છે. (૨૦) તેના પ્રભાવથી તીર્થકર આદિ પુણ્યપ્રકૃતિને જીવોને બંધ થાય છે તેથી તેનું નામ “ભવી ” (૨૧) તેનાં આચર. થી મોક્ષ પ્રાપ્ત કરેલ જીવોની સ્થિતિ આદિ અનંત થાય છે, તેથી તેનું નામ “કિ સ્થિતિ છે (૨૨) પુણ્યની પુષ્ટિનું તે કારણ હોવાથી તેનું નામ
પુદ્દી” પુષ્ટિ છે. (૨૩) તેની કૃપાથી જીવોને સ્વર્ગ અને મોક્ષનાં સુખ પ્રાપ્ત થાય છે, તેથી તે સુખની પ્રાપ્તિથી તેઓ ત્યાં આનંદ કરે છે. તે કારણે તેનું નામ “મંા” છે (૨૪) તે જીવનું કલ્યાણ કરાવે છે. તેથી તેનું નામ
માં” ભદ્દા છે. (૨૫) પાપમળની તેનાથી વિશુદ્ધિ થાય છે, તેથી તેનું નામ “વિયુદ્ધીવિશુદ્ધિ છે. (૨૬) કેવળજ્ઞાન, કેવળદર્શન આદિ લબ્ધિઓ તેના પ્રભાવથી જ જીવોને પ્રાપ્ત થાય છે, તેથી તેનું નામ “શ્રી” લબ્ધિ છે. (૨૭) “વિસિ લિદો ” અહિંસા જ પ્રધાન દર્શન છે તેથી તેનું નામ
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૨૮