________________
'' ई
66
(6
66
માટે તે એક આશ્રયસ્થાનરૂપ છે. તથા મેાક્ષના અભિલાષી જે જીવેા છે તે તેને આશ્રય લે છે, તેથી તેમની અપેક્ષાએ તે ગતિરૂપ છે, તથા પટ્ટા ’ ” સસારમાં જેટલા સદ્ગુણ છે તે અધાના આધાર રૂપ આ એક અહિંસા જ છે, તેના અભાવે ખીજા વિદ્યમાન સદ્ગુણૢાની કાઇ પ્રતિષ્ઠા—કિંમત થતી નથી. હવે સૂત્રકાર આ અહિંસા ભગવતીના ગુણ પ્રતિપાદિત સાઢ નામે બતાવે છે. તેમાં પહેલુ નામ નિમ્નાનં ” નિર્વાણ-મેાક્ષ છે. કારણ કેતે તેના કારણરૂપ હાય છે. (૧) તેનું ખીજું નામ નિğરૂં” નિવૃત્તિ છે, નિવૃતિ શબ્દને અ સ્વાસ્થ્ય થાય છે—–કર્મોના અત્યંત અભાવ હાવાથી તે જીવેાને થાય છે. (૨) અહિંસાનું ત્રીજું નામ समाही સમાધિ છે, સમાધિને અ સમતા છે, આ અહિંસા સમભાવનું કારણ હોય છે તેથી કારણમાં કાર્યંના ઉપચારથી તેને સ્વય' સમાધિરૂપ કહેવામાં આવેલ છે. (૩) અહિંસાનું ચેાથું નામ “સી” શાન્તિ છે, કારણ કે જ્યાં દ્રોહના અભાવ હાય છે' ત્યાંજ શાંત હાય છે. અહિં. સામાં દ્રોહનું નામ માત્ર પણ હેતુ નથી તેથી તેને શાન્તિ શબ્દથી વર્ણવેલ છે. (૪) “જિત્તી' યશના કારણ રૂપ હેાવાથી તેનું પાંચમું નામ કીર્તિ છે. અહિંસક જીવની કીર્તિ સર્વાંત્ર ફેલાય છે તે વાત સુપ્રસિદ્ધ છે. (૫) “ દ્વૈતી ” પ્રસન્નતાના કારણરૂપ હાવાથી તેનું નામ કાન્તિ પણ છે. (૬) “ચ” આનંદ ઉત્પન્ન કરનાર હાવાથી તેનુંનામ રિત છે. (૭) ‘“વિચ’’ સાવદ્ય કર્મોથી રહિત હાવાથી તેનુ' નામ વિરતિ પણ છે. (૮) ‘“સુચન” આ હિંસાને કારણે શ્રુતજ્ઞાન થાય છે, તેથી તેનું નામ શ્રુતાંગ છે, કારણ કે પહેલા જ્ઞાન થાય છે, અને ત્યાર પછી યા એવું ભાંખેલ છે. (૯) “ તિત્તી ” સમસ્ત પ્રાણીઓને માટે તે સાષ જનક હાય છે તેથી તેનું નામ તૃપ્તિ છે. (૧૦) આ અહિંસાથી પ્રાણીઓની રક્ષા થાય છે, તેથી પ્રાણીઓનાં પ્રાણુસંહારનાં કૃત્યથી તે રહિત હેાવાથી તે “ ચ” ” દયારૂપ છે. (૧૧) તેના પ્રભાવથી પ્રાણીએ સમસ્ત પ્રકારના વધ અને બંધનેામાંથી મુક્ત થાય છે, તેથી સકળ વધખધનાથી પ્રાણીઓને મુક્ત કરાવનાર હાવાથી
,,
("
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
,,
""
૨૨૭