________________
દુઃખ નષ્ટ થઈ જાય છે તે એ વાત પણ નકકી થઈ જાય છે કે તે સેંકડો સુખના પ્રવર્તક થાય છે. જ્યારે તેમને આટલે બધે વધારે પ્રભાવ છે તે દરેક પ્રાણી તેની આરાધના કરવા માંડશે. તેથી સૂત્રકાર બતાવે છે તે તે સંવરદ્વાર “વાં પુરિતત્ત્તત્તરારૂંકાપુરુષદુરુત્તર છે-જે કાયર પુરૂષે છે-બહિ. સાત્મા જીવ છે, તેમના દ્વારા તે ધારણ કરવાને માટે અશક્ય છે. પણ “સરિસનવિરાછું” પણ સત્પરૂ વડે તેનું સેવન-આચરણ કરાય છે. વધુ શું કહું ! તે સંવરદ્વાર “નિશ્વાળામમા સમાચાritiડું” મેક્ષગમનના માર્ગે રૂપ છે, જે જીવમાં એટલી ગ્યતા હોય તે તે તેને માટે અવશ્ય સ્વર્ગ પ્રાપ્તિ કરાવનારા નિવડે છે, આ પ્રકારના તે “પંચ સંવાવાઝું #દિયાજિ” પાંચ સંવરદ્વાર ભગવાન મહાવીરે કહેલ છે. તે દરેક ભવ્યજીવે તેમને અવશ્ય પિતાની શ્રદ્ધાને વિષય બનાવવું જોઈએ. સૂ. ૧
પ્રથમસંવરદ્વાર કા નિરૂપણ
આ પ્રમાણે આ પ્રથમ સંવરદ્વારની પ્રસ્તાવના છે. હવે સૂત્રકાર પ્રથમ સંવરદ્વારનાં નિરૂપણને માટે સૂત્ર કહે છે-“ તથ gઢમઈત્યાદિ
ટીકાર્થ“ત્તરથ તે પાંચ સંવરદ્વારમાંથી પઢમં અહિંા ” પહેલું સંવરદ્વાર અહિંસા છે. “ના ના સવપુરાસુર ઢોસ રીવો મવરૂ” તે સુપ્રસિદ્ધ અહિંસા સેવેલેક, મનુષ્યલેક, અને અસુરલોકને માટે એક દ્વીપ જેવી છે. તેને ભાવાર્થ એ છે કે સંગ અને વિયાગરૂપ સંતાન પરંપરા રૂપ મોજાંઓ વડે આ મોહ મહાવર્તરૂપ ખાઈ કે જેમાં સર્વે સંસારી જે સંપૂર્ણ રીતે મગ્ન થઈ ગયેલા છે, ડુબી ગયા છે, તે સંસારી જીવન કષાયરૂપ શ્વાપદ હિંસક પશ નિશદિન દુઃખી કરે છે અને તેમનાં શરીરને વાવ્યા કરે છે ત્યાં તેમનું રક્ષણ કરનાર કેઈ નથી. આ રીતે નિરાધાર એવાં તે પ્રાણીઓની રક્ષા કરનાર આ એક અહિંસા જ છે તેથી આ અહિંસા તેમને માટે આશ્રય સ્થાનરૂપ એક દ્વીપ સમાન છે. તથા “તા” તે છાનું આપત્તિ-વિપત્તિ સામે રક્ષણ કરે છે. તેથી તે ત્રાણરૂપ છે. તથા “સર” અનેક વિપદોથી ઘેરાયેલા ને
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર