________________
પ્રવૃત્ત થયેલ સાધુને નવાં કર્મોનું આગમન અટકી જાય છે. એટલે કે નવાં કર્માના અસવના નિરોધ થવો એ જ આ સયમનુ ફળ છે, તેથી તે સ'વર દ્વાર તપ સયમરૂપ મહાવ્રત છે. તથા તે સવરદ્વાર- સૌમુળવરવયાર્' ' શીલગુણવરવ્રત રૂપ છે–શીલ એટલે ચિત્તની સમાધિ, વિનય આદિ ગુણા કહે. વાય છે, તેમના વડે શ્રેષ્ઠ જે ત્રતા છે તે પ્રકારના ને સવરદ્વાર છે. “ सच વન્દ્વચારૂં ? સત્ય-મૃષાવાદના પરિત્યાગ, આવ–માયાના ત્યાગ, એ પ્રકારનાં જે વ્રતા છે તે તે પ્રકારનાં તે સંવરદ્વાર છે. “ સરકૃતિચિમનુચàવાર્વિવજ્ઞાર્” તેમની આરાધનાથી આરાધક જીવને મેક્ષગતિ પ્રાપ્ત થાય છે તેથી તે તે સંવરદ્વાર પેાતાની આરાધના કરનાર જીવોને નરક, તિય ચ, મનુષ્ય અને દેવ એ ચારે ગતિમાં જતાં શકે છે; તેથી તેઓ નરક, તિય`ચ. મનુષ્ય અને દેવગતિના વિવક છે.
66
જીવમા
सव्व जिणसासणग्गइ આજ સુધીમાં જેટલા જિનેશ્વરા થઈ ગયાં તે બધાંએ તે સંવરદ્વારાના ઉપદેશ આપ્યા છે. “ જન્મવિચારવાનું ’” તે સંવરદ્વાર કરજના નાશ કરનાર છે–જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારનાં કર્માંરૂપી રજના નાશ કરે છે. જ્ઞાનવરણ આદિ કર્મને ધૂળ-રજની ઉપમા દેવાનુ કારણ એ છે કે ધૂળ જેમ મલિનતા આદિ કરે છે તેમ એ કર્યો પણ વ્યવહાર નયની અપેક્ષાએ મિલનતા કરે છે, એટલે કે જ્ઞાનાદિક આદિ ગુણાનું આવરણ કરી નાખવાથી જીવમાં અજ્ઞાન આદિ ઉલટા ભાવોનાં વર્ષીક થાય છે. “ મવક્ષવળાસનારૂં ” તે સવરદ્વાર ભત્રશત વિનાશક છે-એટલે કે તેમની આરાધના કરવાથી આરાધક જીવોના તેમની આરાધના કર્યાં વિના જે સેંકડો ભવ થવાના હતા તે બધા નષ્ટ થઈ જાય છે “ તુલસવોચારૂ' '’ તેમના પ્રભાવથી ભવોની પરંપરા છેદાઈ જાય છે, તે કારણે તેમને દુઃખ શત વિમાચક દર્શાવ્યા છે. सुहसयपवत्तगाई' ” જો તેમની આરાધનાથી સેકડો
66
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
ܐ
૨૨૫