________________
વિશિષ્ટ દષ્ટિ છે. કહ્યું પણ છે –
" किं तया पठितया, पदकोटथा पलालभूतया । यत्र यत् न ज्ञातं, परस्य पीडा न कर्तव्या ॥ १ ॥
કેટિ પદે વાળાં અનેક શાસ્ત્રોને અભ્યાસ કરવા છતાં પણ જે જીવને એટલું પણ જ્ઞાન ન પ્રાપ્ત થાય કે બીજા પ્રાણીઓને પકડવા જોઈએ નહીં, તે તેનાં અધ્યયનથી શું લાભ ? ૧
દયાના ઉપદેશ વિનાનાં શાસ્ત્રો પલાલ જેવાં નિઃસાર છે. (૨૮) મોક્ષ પ્રાપ્ત કરાવનાર હોવાથી તેનું નામ “છકલ્યાણ છે. (૨૯) તેના વડે પાપો ક્ષય થાય છે તેથી તે “ ” મંગળરૂપ છે. (૩૦) હર્ષની જનક હોવાથી તે “મોમ પ્રદરૂપ છે. (૩૧) સકળ સંપત્તિઓના કારણરૂપ હેવાથી તેનું નામ “વિમૂ” વિભૂતિ છે. (૩૨) ૪ ” જીવોની રક્ષા કરવાને તેને સ્વભાવ હેવાથી તેનું નામ રક્ષા છે. (૩૩) તેની આરાધના કરતાં કરતાં જ જીવ સિદ્ધોના આવાસમાં સિદ્ધિગતિ નામના સ્થાનમાં નિવાસ કરવા લાગે છે તેથી તેનું નામ “ સિદ્ધાવાનો” સિદ્ધાવાસ છે. (૩૪) “ભળાસંવોકર્મોના આગમન દ્વારની તે નિરોધક છે, તેથી તેનું નામ અનાસવ છે. (૩૫) “વર્જીન ટાળ” કેવળજ્ઞાની તેને આશ્રચ છે તેથી તેનું નામ કેવળીસ્થાન છે એટલે કે જે અહિંસક હોય છે તેને જ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. (૩૬) અહિંસક જીવને કઈ પણ સ્થળેથી કઈ પણ પ્રકારના ઉપદ્રવ થઈ શક્તા નથી. તેથી ઉપદ્રવ રહિત હોવાથી તેનું નામ “સિવ” શિવ છે. (૩૭) સમ્યક્ પ્રવૃત્તિને સમિતિ કહે છે. આ અહિંસા સમિતિરૂપ હોય છે તેથી તેને
જિ” સમિતિ કહે છે. (૩૮) શીલ-સમાધિના તે કારણરૂપ હોય છે તેથી તેનું નામ “સી” શીલ છે. (૩૯) “સંગમોત્ત” સંયમ-હિંસાથી નિવૃત્ત થવા રૂપ સંયમની તે સાધક છે, તેથી તેનું નામ સંયમ છે. (૪૦) શીલ સદાચાર અથવા બ્રહ્મચર્યનું તે સ્થાન છે તેથી તેનું નામ “રીઢા”
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર
૨૨૯